પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રા, મ. ન. દ્વિના અન્યત્રા, -ગુજરાતના બ્રાહ્મણેા—— (નિબંધ.)- -(નથી.) —શ્રીમદૂભગવદ્ગીતા. બીજી આવૃત્તિ છપાય છે.-- (મુલ અક્ષરાર્થ, વિવેચન તથા રહસ્ય સહિત.) ૧૦૧૧ આ વિવેચન, શંકરભાષ્ય, તથા મધુસુદન, આન ગિરી, શ્રીધર, શંકરાનન્દ, સદાનંદની ટીકાઓ, અને રામાનુજ, વલ્લભ, આનંદ તીર્થનાં ભાષ્યાને આધારે, સર્વના સમન્વય કરી જોઇ, કરવામા આવ્યું છે. તથા સ્થલે સ્થલે અત્યંત માર્મિક ગૂઢ રહસ્ય સમજાવામાં આવ્યું છે. “ આના જેવી ટીકાવાળી ગીતાઈગ્રેજીમાં તેમજ અન્ય ભાષાઓ માં અદ્યાપિ પર્યંત થઇ નથી. ” ( રૂ. ૫Gazal world (ચર્ચા) ૦૧:૧૭, ૨ મે ૨૦૨૩ (IST). ) આ સંબંધે, મહાત્મા ગટુજી, દેવકીનંદનાચાર્ય આદિ સુપ્રતિષ્ઠિત વૈશ્વિક ગૃહસ્થા તરથી ઉત્તમાત્તમ અભિપ્રાયેા મળ્યા છે. —શિક્ષા શતક.~~ નિતિવિ. ના મેાધરૂપ શતક. (કાવ્ય.)- (નથી) —ચારિત્ર.-- (નિષધ) ( ત્રીજી આવૃત્તિ.) સ્માઇલ્સની કેરેકટરના આધારે આર્યન વિચારે! પુરઃસર રચાયલા ગ્રંથ; એમાં ધર્મ વિષે પ્રકરણુ મુલ કરતાં વિશેષ ઉમેરવામાં આવ્યું છે.

  • આ પુસ્તક સરકારી કેળવણી ખાતા

માટે મત્તુર થયું છે. ( રૂ. ૧-૦-૦ ) તરફથી શાળામાં ઇનામ તથા લાયબ્રેરી “ Mr. M, N, Dvivedi B. A. publishes an adoptation of another of Smiles' useful works, viz—Character. This is also a welcome volume and reflects credit on the author, who does not allow his pen to remain idle, but goes on publishing useful works, year after year. Annual Reports on Native Publications. 1895. —અવલાકન.. (નિધ, ) રા. રા. વિશ્વનાથ પ્રભુરામ, એમની પાસે.~~-Gazal world (ચર્ચા)(મુંબઇ) Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 11/14