પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૦૧૩ સુદર્શન ગદ્યાવિલ, —ગુલાબસિંહ.— (વાર્તા) ( બીજી આવૃત્ત થાડા સમયમાં બહાર પડશે. ) લાર્ડલીટનની સેનાનીના આધારે રચાયલી; આજ પર્યંત ગુજરાતમાં લખાયલી વાર્તા કરતાં આ પુસ્તક વિચિત્ર છે,- -(રૂ. ૨-૦-૦) વિદ્વાન યેાજકા કેવી રીતે પરભાષામાંથી સ્વભાષામાં યાજી શકે છે તેનું આ પુસ્તક એક યથાર્થ આદર્શરૂપ છે. ગુલાબસિંહૈં એવા ધ્વની સ્થલે રથલે દર્શાવે છે; તે વિચારશીલ વાચક વર્ગ જે કદી કદી ઉન્નત જીવન માટે વિચાર ગ્રસ્ત થતા હશે, ને તેવી વેળાએ આ ગ્રંથમાં દર્શાવેલા સંકલ્પ વિકલ્પની માયારૂપી મદિરાપીનારથી જોવાતા અનેપિશાચા, તેના આગળ ખડા હિને તેને દોલાયમાન કરતા હશે તેવા વાચક ગ્રંથ વાંચતાં સાફ જોઇ શકશે કે, આતા કંઇ મા- રૂંજ સ્વરૂપ ચિતર્યું છે કે શું ? ખુલવરલીટને એવીતેા સરસ કૃતિથી, તત્ત્વજ્ઞાન દર્શાવવા પ્ર યત્ન કીધા છે, તે મિ. મણિલાલે ગુજરાતિમાં એથી ઉત્તમ રીતે યેાજ્યેા છે કે એ યેાજના માટે મિ. મણિલાલને સામાન્ય જનના પ્રમાણ પત્રની અપેક્ષા ન હાવી જોઇએ. જેઆ પ્ર- માણુ પાત્ર નથી તેને માટે પ્રમાણુ પત્રની અપેક્ષા છે. ” ગુજરાતી. —ન્યાય-- ( વ્યાસિખ’ડ )-- -( થાય છે. ) --સુદર્શન-- ( માસિક —ચાલતું વર્ષ-૨૪ ) ( ધર્મ-ગૃહ-સાહિત્ય-રાજ્ય-એમનાં સંબધ અને રવરૂ૫ના વિચાર. આદદષ્ટા—• એક અભેદમાગ પ્રવાસી ” બ્રહ્મનિષ્ઠ, મણિલાલ નભુભાઈ. મત્રી–પ્રા. આનંદશંકર બાપુભાઇ ધ્રુવ. એમે. એલ. એલ. ખી. તંત્રી,—માધવલાલ નભુભાઇ દ્વિવેદી. ટપાલ સહિત વાર્ષિક લવાજમ————( રૂ. ૨-૦-૦ ) ( હજુ પણ આમાં સ્વતંત્ર વિચાર ચલાવવાના નિષ્પક્ષપાત લેખા પુરા પાડવામાં આવે છે. --શ્રી વૃત્તિપ્રભાકર.-- ( તૈયાર છે. ) મહાત્મા નિશ્ચલદાસજી પ્રણિત મૂલ હિંદુસ્થાનીનું ગુજરાતી ભાષાંતર. રૂ. ૩-૦-૦) Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12/14