પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૧૭ મેડમ બ્લેવે ટ્રસ્ટી. મેડમ બ્લેવેદ્રસ્કી. (૪) ।। उदार चरितानांतु वसुधैव कुटुम्बकम् ॥ આખા વિશ્વને આત્મવત ગણવાના અપક્ષ અનુભવનું પ્રત્યક્ષ દર્શન કરાવનાર, ઉચ્ચ રાજકુલવત કુટુંબપદનો તિરસ્કાર કરી આત્મસુખને વિશ્વસુખ સાધવા માટે ભેગ આપનાર, જ્ઞાન એજ સુખ છે એમ નિશ્ચયથી માની તે નિશ્ચય સવના વિતમાં જડવા માટે તન મન ધન–સર્વસ્વનો ઉદાર બુદ્ધિથી વ્યય કરનાર, અધ્યાત્મવિદ્યાના સૂર્ય ઉપરથી જડવાદનાં વાદળને વિખેરનાર મહા વાતાવતની પ્રતિકૃતિ, અગાધ અને ગહન જ્ઞાનના માહાભ્ય માટે પ્રતિપક્ષીઓએ પણ અલાકિક સ્વરૂપે સ્વીકારાયલી અધ્યાત્મવિદ્યાની મૂર્તિ, જ્ઞાનની ગુહા, વાપણની પ્રસિદ્ધ દેવી, અનેકની ગુરુ, અનેકની પૂજ્ય, અનેકની માતા, અનેકની ઉદ્ધારક, વિશ્વ માત્રની ઉપકારક-છતાં ધર્મના વાડા બાંધી બેઠેલાના ભયદે પાદિથી કટાક્ષિત, અમુક વાદપદ્ધતિમાં જડ થયેલાના ગર્ફારથી વ્યજિત, ઇર્ષ્યા અસૂયા આદિ ઋદ્રભાવના ક્ષ૮ કલેલથી પ્રક્ષાલિત, સર્વદા નિદા, મિયારેપ, કાર્પષ્ય, ઇત્યાદિને પિતાના ઉપર આપાયલાં જોઈ માત્ર ઉપેક્ષાથી હસતી–એવી આ સાક્ષાત જગજીવન અર્પનાર મહા શક્તિનો તિભાવ થયા છે. પૂલમાં શું છે ! તેતા અનિત્યજ છે, જે નિત્ય છે તે કાંઈ ગયું નથી. મે માસની તા. ૮ મીએ મૅડેમ બ્લેટ્રીએ લંડનમાં દેહ તન્યો, અને તેની ઈચ્છાનુસાર તેનાં મિત્રોએ તેના દેહને વેકિંગમાં દહન ક્રિયાનો સંસ્કાર આપો. એ મહામાના ગુણ કે અલૌકિક સામર્થનું વર્ણન કરવા આ પ્રસંગ લીધે નથી, તેતા જગત પ્રસિદ્ધ છે, એના જીવિતનું વૃતાન્ત પણ એકવાર આ પત્રમાં આવી ગયેલું છે. પરંતુ અમે જાતિ અનુભવથી તથા વિશ્વાસ પાત્ર મિત્રો સંબંધીઓના વચનથી એમ કહી શકીએ છીએ કે એ મહામાના ઉપર જે જે આક્ષેપ કરવામાં આવે છે તે તદન જુઠા અને કેવલ ટૅપ કે ઈષ્યની બુદ્ધિથી ઉઠાવેલા છે. એક સ્થલમાત્ર પડયું તેથી અમારે મન બ્લેવેદ્રસ્ટી ગઈ નથી, એના ઉપદેશ, એણે સ્થાપેલે આર્યસિદ્ધાન્ત, એણે બતાવેલે સ્વાર્પણના ઉચ્ચ માર્ગ, એની અગાધવિદ્વત્તા, અને ગમે તેવા ભેદને પણ સમાધાન અને સમન્વયથી એક ધર્મના અંગમાં ઉતારવાના અણે અમને શીખવેલા મહામંત્ર, એ બધાં અદ્યાપિ, અને અનંતકાલથી અનંતકાલ સુધી જીવતાંજ છે, બ્લેવેદ્ર સ્કી પણ તેમાંજ જીવે છે—અન્યથા હો વા નહીં તેની ઇતર પ્રાકૃતને જરૂર નથી—એટલાથીજ થીઓસારી ઉભી છે. કોણ મુખ્ય ? મુખ્યના અભાવે શું થશે ? ચમ-કાર કાણ કરશે ? આવા પ્રશ્ન પૂછી પ્રાકૃત લેક હપતસ્મિતયુક્ત વદને એમ બંજના કરે છે કે ચમત્કાર તે થીઓસરી હતી, તે ચમત્કાર આ બાઈનાં કાવતરાં હતાં, હવે તે છે નહિ, માટે થીએરી ભાગી પડશે ! અનેક વખતે અનેક માણસેએ કહ્યું છે જે અમે ફરી કહીએ છીએ કે ચમત્કાર તે થીઓસૈરી નથી, અમુક જાતને પૂજવી તે થીઓસોફી નથી, અમુકના વિચારને બાબાવાકય કહેવું તે થીઓસારી નથી, કોઈને અંધ પરંપરા જેવાં ગુરુ માનવાં તે થીઆસેફી નથી,થીએસેફી તે છે કે જેને નાશ આખું જગત નાશ થતાં પણ થવાના નથી, જે જાહેર માંડલામાં નહિ તે ગુપ્ત સંસદેશમાં ને ત્યાં નહિ તે થોડાં કના હદયમાં નિરંતર છે, જેને ચલાવવા કે ડુબાવવા કાલ પોતે પણ અસમર્થ છે, બ્લેananiflertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850