પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 તત્વજ્ઞાનનો દુરુપયોગ ૧૬૩ તે પરમાર્થ માં અવશ્ય કરીને લાગુ થાય એ સમજવું કઠિન નથી. જેને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું છે, તેને તે જ્ઞાનાનુલ કર્મથી, વિવેકાદિ સાધનથી, આરંભ કરવાની આવશ્યકતા છે. તેવાં કમ ને સંગ્રહ વેદાદિક શાસ્ત્રોમાં કરેલું છે એટલે તે ત્યાંથી જાણ અને લેવા પ્રાપ્ત થાય છે; કર્મ કરતે કરતેજ ઉપાસનાને અર્થે ચિત્તની એકાગ્રતા થવામાં જે અંત:કરણના મલના પ્રતિબંધ તે ક્ષીણ થઈ જાય છે. તે પછી અંતઃકરણની ચંચલતા મટાડવા ઉપાસનાનો માર્ગ છે. ઉપાસનાથી વિક્ષેપ દૂર થઈ એકાગ્ર થયેલું અંતઃકરણ સર્વકર્મ, સવ ઉપાસના, સર્વ વસ્તુ, સર્વ વિશ્વના તત્ત્વ ઉપર એકાગ્ર થઈ જ્ઞાનને અનુભવે છે. અજ્ઞાનના વિનાશ સાધી સર્વજ્ઞ થાય છે. આમ વ્યવહાર તેમ પરમાર્થ સર્વત્ર કમ, ઉપાસના અને જ્ઞાનનો ક્રમ સુસ્થ અને સુવિદિત છે. - વર્તમાન સમયે તે આપણે જ્ઞાનથીજ આરંભ કરીએ છીએ; અને કર્મથી મલિનતાને ટાળી ન હોય, ઉપાસનાથી વિક્ષેપ દૂર કર્યો ન હોય, તે પૂર્વે જ્ઞાનની વાતો કરવા છતાં મૃઢ અને વિક્ષિત ચિત્ત દશાને અનુભવી જ્ઞાનના વિચાર સાથે અજ્ઞાનરૂપ આચારનું અતિ લજજાસ્પદ દર્શન કરાવી જાતે ભ્રષ્ટ થઈ અન્યને ભ્રષ્ટ કરીએ છીએ. તત્ત્વજ્ઞાન અથવા બ્રહ્મજ્ઞાન કેઇ એવી ચમત્કારિક વાત નથી કે એના ઉપદેશથી કે શ્રવણથી મનુષ્યમાં કઈ અપૂર્વ ભૌતિક સિદ્ધિને ઉદય થાય; એક પ્રકારે તે સર્વ સિદ્ધિની સિદ્ધિ છે અને પરમ કલ્યાણનું દ્વાર છે તથાપિ તેમાં ગુપ્ત રાખવા જેવું કે તુરતજ પ્રસિદ્ધ રીતે ન કહી દેવા જેવું કાંઈ નથી એટલું નિર્વિવાદ છે, છતાં બહુ કાલ સુધી આચાર્યોએ શિષ્યોને એ જ્ઞાન આપ્યું નથી, ગુપ્તમાં ગુપ્ત એ જ્ઞાન છે એમજ કહ્યું છે; ને આપ્યું છે ત્યારે કશુજ આ'યું નથી, શિષ્યને માત્ર સમજણજ પાડી છે. સત્યકામ જાબાલને ગાયો ચારવા ગુરુએ મેંકલ્યા ત્યાં બ્રહ્મના ચાર પાદનો ઉપદેશ પ્રકાશ અને અનન્ત આદિના દાતથી પશુ પક્ષી આદિ પાસે કહેવરાવ્યા છે, અને શેષ રહ્યું તે ગુરુ કહેશે એમ કહ્યું છે. ગુરુને શિષ્ય પૂછયુ" ત્યારે ગુરુએ તે તું બ્રહ્મજ્ઞ જેવો જણાય છે, તે જાણ્યું છે તેથી અધિક હવે જાણવાનું નથી એમ કહી શિષ્યને રજા આપી છે. શુકદેવ અને જનકના સંવાદમાં પણ શુકનો સશય મટાડવાનીજ વાત ઉપદેશના રહસ્યરૂપ છે. અર્થાત બ્રહ્મજ્ઞાન અતિ સરલ અને સ્પષ્ટ છતાં અત્યંત ગૂઢ અને ગાય રખાતું', ધણે વષે ઘણે કાલે અપd', તેમાં વાસ્તવિક કારણ અધિકારદ્ધિ વિના અન્ય હતુ" નહિ. એક બીજમાંથી અંકુરાદિ ક્રમે ફલ પર્યત પરિપાક થાય તેમ મનુષબીજના પણ અધિકાર ક્રમે જ્ઞાન પર્યત પરિપાક થવાનો હેતુ હતા. અનધિકારીના હૃદયમાં એ ઉપદેશ ફરતા નથી, અને જે અનાચારને આજ આપણે અતિશાઓ ગણીએ છીએ તેનેજ એ ઉપદેશ ઉપજાવે છે એમ આચાર્યો નિશ્ચયપૂર્વક જાણતા હતા. આજ તે પર પરા ગઈ છે કે જેમાં આપણે આપણી આંતર વિકાસની સ્થિતિને આચાર્યધારા પરની ક્રમે ક્રમે તત્ત્વાનુભવ સુધી ચઢતા જઈએ. જ્ઞાન અને તત્ત્વનુંજ વાચન સરલ, સસ્તુ, અને સુલભ થયું છે. તથાપિ આપણે અધિકાર પ્રાપ્ત કર્યા વિના જ્ઞાનપ્રાપ્તિની આશા કરી જ્ઞાન પ્રાપ્ત ન થતાં જ્ઞાન ઉપર અનાસ્તા કરીને નાસ્તિક અથવા દુરાચારી થવું, વિચાર અને આચારના વિયાગ રાખવે, એમાં પિતાનીજ ભ્રષ્ટતા અને દુર્બલતા છે. અધિકારહીન પુરનીજ એ દશા થાય છે. અધિકારી નહિ એવા અંતઃકરણમાં જ્ઞાન હરતું નથી, અને પરિપૂર્ણ શ્રદ્ધાનો ઉદય થતા નથી; તેથી જ્ઞાનનો અનુભવ આવતો નથી, and his ertade Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50