પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 નિવૃત્તિમાર્ગ, ૨૩૬ - વ્યાયામ કરવામાં આવે કે ખેતરમાં હલ હાકવામાં આવે તેને હેતુ શરીરનું નિરામયત્વ કે અન્નાદિના વિનિમય એ સ્પષ્ટજ છે; વિચારના વિલાસમાં નિમગ્ન રહેવાય કે અન્યને વિચાર અપાય લેવાય તે હેતુ પ્રતિષ્ઠા, વ્યાપાર્જનાદિ, ઉપરાંત મુખ્યત: જ્ઞાનપ્રાપ્તિ કે જ્ઞાનવિસ્તાર એ સ્પષ્ટજ છે; તેમ પ્રેમ, ભક્તિ, આદિ સદાસનારૂપ ઉમિના સ્વતઃ કે પરસ્પર અનુભવ કરવાનો હેતુ પણ આનંદપ્રાપ્તિ એ સ્પષ્ટ છે. એમ પ્રવૃત્તિ માત્ર સહેતુક છે. પરંતુ પ્રવૃત્તિમાત્ર સારી રીતે થઈ શકે, તેનાથી સિદ્ધ કરવાના હેતુ વધારે ઉકર્ષવાળા નીવડે અને થોડા સમયમાં ને ચેડા શ્રમથી સિદ્ધ થાય, તે અર્થે પ્રવૃત્તિમાં કે તેના ફલમાં કોઈને કોઈ રસ હોવો જોઈએ છીએ. એ રસના પ્રત્યક્ષ અનુભવથી કે ભવિષ્યત અનુભવની આશાથી પ્રવૃત્તિ સારી થાય છે સારી એટલે સહજમાં ઉત્કર્ષવાળું લ સિદ્ધ કરે તેવી થાય છે. ઘણીક પ્રવૃત્તિ નીરસવત પણ હોય છે. ક્ષધાતૃષાદિનિવૃત્ત કરવાની કાયિક પ્રવૃત્તિ કાંઇક તેવી છે, પરન્તુ માનસિક કે હૃદયની જે પ્રવૃત્તિ છે તે સર્વદા નીરસ હોતી નથી; પ્રવૃત્તિમાત્રથી સાથ જે સુખ તે ઉપર રસવૃત્તિ બંધાઈને પ્રવૃત્તિને પ્રેરે છે. ત્યારે પ્રવૃત્તિમાત્રને હેતુ “ સુખ ” એવી એક અનિશ્ચિત ભાવના હરી; અને તે સુખના આગામી રસની આશામાં પ્રવૃત્તિ સારી થાય છે એમ કર્યું. એ સુખ શું હશે ? જે લોકે અહિક એટલે આ વિશ્વનાં ખાનપાનાદિ અને વૈભપભેગનેજ સુખરૂપે માન્યાં છે તેમને પ્રવૃત્તિમાત્રને રસ ઐહિક એવા કોઈ પદાર્થ, સુખ, ભેગ, આદિની પ્રાપ્તિમાં રહેલા છે. રસનું સ્વરૂપ એ છે કે તે ક્ષણેક્ષણે નવીન થતું રહેવું જોઈએ, નહિ તે એકનો એક રસ ભોગવતાં મનની શક્તિઓ બહેર મારી જાય છે, અને સ્વાદ ઓછો થતાં થતાં નીરસતા ઉપજી, છેવટ. નિર્વેદ પેદા થાય છે. અત્ર લખવાનો જે ઉદ્દેશ છે તે આ નિવેદના સંબંધે છે. “ ગમતું નથી, ” કારણ જણાતું નથી પણ “ કશું ચેન પડતું નથી ” એવી જે વિકલવૃત્તિને આરાવ સર્વત્ર શ્રવણે પડે છે, જેમાંથી ટવા માટે અર્થાત નીરસતામય નિર્વેદને પુનઃ રસમય બનાવવા માટે લોકો વિવિધ પ્રવૃત્તિઓ યોજે છે, કોઈ—ખાનપાનપૂર્વક મધમાદકાદિના સેવનમાં, કોઈ રંગરાગ વિલાસ વિભવમાં, કોઈ બુદ્ધિ અને સમૃદ્ધિની જાલરચનામાં, કોઈ કાવ્યતરંગના આનંદ ઉલ્લાસમાં, એમ જે વિવિધ પ્રવૃત્તિઓ યોજે છે, એક ને ગમે તે બીજું, બીજું ન ગમે તો ત્રીજું, ખાટલેથી પાટલે, ને પાટલેથી ખાટલે, એવી વિકલચલવૃત્તિ ભગવે છે, તે બધા પ્રયત્ન નિર્વેદને નવીનતા અપી રસમય બનાવવા માટેનો આયાસ છે. પણ નિર્વેદ એ કોઈ એવા રક્ષિસ છે કે જેને તે એકવાર વળગ્યો તેને કદાપિ મૂકતાજ નથી; ગમે તેટલી નવીનતાને તેના ઉપર ઢોળ ચઢાવા પણ એક કુંક મારતાની સાથે તે બધા ઢાળને ઉરાડી મૂકી પિતાનું કાળું મોટું આગળનું આગળ ધરે છે; ગમે તેટલા ખાનપાન મદ્યાદિમાં તેને ડુબાવે, ગમે તેટલા વાદિત્રના દેરથી તેને સાંકળી લે, ગમે તેટલી મૃદુ અલકાવલિમાં તેને વીટી ચંચલ વિલાસ વિશ્રમવાળાં અંબુજની તેના ઉપર મહોર મારે, ગમેતે હાથીએ બેસાડે કેગધડે ચઢાવે, ગમેતા ક૯પનાની ટોચે લેઈ જુઓ કે બુદ્ધિના ગૂઢમાં ગૂઢગતમાં ગોથાં ખવરાવો ગમેતો પ્રેમમયતાના પ્રદીપ્ત એકભાવમાં તેને ઓગાળવા માંડે કે સ્વાર્થના કૂડકપટની શિલાલે એને દાબે,તાપણુ બધાંને તોડી, ડી, ભાગી, ઉલટાવી, ઉથલાવી, એ રાક્ષસ જેવાને તેવો બીહામણા ને બીહામણા સામે ઉભેજ જાણો. એ રાક્ષસે માણસ જાતને જે આ વિશ્વચક્રની ચકકી ફેરવવા સાંપી છે તેમાંથી ઘણાક શોધ, ઘણાક ભવ્ય ચમત્કાર, ઘણાક ઉન્નતતર્ક, ધણુક દ્રાવક ઉપર, ah ahlfleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50