પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કર્તવ્ય, અમુક પ્રસંગે અમુક સાધન યોજીને કર્તવ્ય કરવાની વ્યવસ્થા થઇ શકે શી રીતે ? ફલ ઉપર લક્ષ રાખ્યા વિના સાધનની યોજના થતી નથી, અને યથાર્થ સાધનને વિનિયોગ રાખ્યા વિના કર્તય કરવું એ તો એક ગાંડા માણસની નિષ્ફલ ચેષ્ટા જેવી ચેષ્ટાજ થઈ જાય. આનો વિચાર એમ છે કે ના અભિસંધિ વિના કોઈ પણ પ્રવૃત્તિજ અશકય છે એ વાત ખરી, ૫રંતુ ફલાભિસંધને ત્યાગ કરાવવામાં ફલ અને સાધનને યથાર્થ વિનિયોગ કર્યા વિના જ જે તે કાંઇક કર્યા કરવું તે કર્તવ્ય છે એમ તાત્પર્ય નથી. જે કરવાનું છે તે એટલું જ છે કે જ્યના સ્વરૂપના વિચાર ન રાખ; ત્યારેજ કર્તવ્યમાં સમષ્ટિદષ્ટિ આવી શકે.' e કીયા ફલને અર્થે કર્તવ્ય છે ? પ્રત્યેક ધ્વન અને જીવનમાત્રનો ઉદેશ ઉન્નતિ અને વૃદ્ધિ છે; ને તે ઉન્નતિ અને વૃદ્ધિ કેવલ વ્યાવહારિક સમૃદ્ધિની પ્રાપ્તિથીજ નથી, માનસિક પ્રસાદની પ્રાપ્તિમાં તે ઉન્નતિ અને તે વૃદ્ધિ છે. મનુષ્યજીવન ક્રમે ક્રમે નીતિભાવનાની સંપૂર્ણતા ઉપર વધતું જાય, વ્યક્તિ વ્યક્તિ અને સમગ્ર દેશ કે પ્રજા, સત્ય, પ્રામાણિક્તા, પ્રેમ, આદિ ઉન્નત ભાવના નીતિનપુણ્યમાં પરિપૂર્ણતા પામે, એજ જીવનનાં ઉદ્દેશ છે. જે પ્રકારે આ ઉન્નતિને માગે પ્રત્યેક મનુષ્ય તેમ સમગ્ર મનુષ્યવર્ગ ચઢે તે પ્રકારે આચાર વિચાર રાખવા એ સર્વ કોઇનું પરમ કર્તવ્ય છે. એ કર્તવ્ય સમજવાનો પ્રત્યેક વ્યક્તિએ સમગ્ર મનુષ્પવર્ગના ભૂતકાલ ઉપર લક્ષ આપવું જોઈએ, અને તે સ્વબુદ્ધિઅનુસાર, નિઃસ્વાર્થવૃત્તિથી, અને જે દયાદ્રતા ઇશ્વરે આપી હોય તે તેમાં પરેવી, ને આપવું જોઈએ. જ્યાં જ્યાં સમગ્ર મનુષ્યવર્ગની ભૂતભાવનાનો ધ્વનિ તમારા હૃદયના પ્રત્યય સાથે એકતા પામતો જણાય ત્યાં ત્યાં પરમ કર્તવ્યના માર્ગનાં પગથીયાં તમારે હાથ આવ્યાં છે એમ જાણીને કર્તવ્યપરાયણ થતા જાઓ. પણ પરમક્તવ્યને સમજવાથીજ સરતું નથી. પરમ કર્તવ્ય સાથે એક સાપેક્ષ કર્તવ્ય પણ રહે છે. જે દેશકાલમાં આપણે હોઈએ, જે સ્થિતિ સાધન, પ્રકૃતિ આદિથી યંત્રિત હોઇએ, તે પણુ લક્ષમાં રાખવાં જોઈએ. પોતાના દેશકાલનું પ્રતિબિંબ હૃદયમાં પડે અને સામાન્ય ચામાજિક અભિલાષાને જે ભાસ તેમાં વર્તાય તે સાપેક્ષ કર્તવ્યને માર્ગ જાણી લેવો. પરમકતંત્ર અને સાપેક્ષ કર્તવ્ય એ ઉભય પ્રત્યેક વ્યક્તિના જીવનમાં પદે પદે ગુથાયેલ. રહેવાં જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ સમગ્ર સમષ્ટિ અર્થાત મનુષ્યમાત્રના આદર્શરૂપ તેમ પિતાના દેશકાળાદિના પણ આદર્શરૂપ થવું જોઈએ; અને તે આદર્શમાંથી બીજા આદર્શોમાં એ પ્રતિબિંબ ઉપજાવવાનો યત્ન કરવામાં સ્વક્તવ્ય સ્વીકારવું જોઈએ. આ પ્રકારે જે ઉન્નતિ અને વૃદ્ધિ પારમાર્થિક રીતે તેમ સાપેક્ષ રીતે પ્રત્યેક વ્યક્તિને ઈષ્ટ છે તે કર્તવ્યના ફલનું સ્વરૂપ સમજાવી શકે છે. એ ફલ ઉપર દૃષ્ટિ રાખીને સાધનની યોજના કરી, કર્તવ્ય કરવું એમાં કશે બાધ નથી, લાભિસંધિને બાધ એમાં આવી શક્તા નથી. જે ફલને અર્થે જ જીવન છે તે લના અભિસંધિનો ત્યાગ કર એમ કર્તવ્યપરાયણતાનો ઉપદેશ કરનારને આશય હોઈ શકેજ નહિ. ફિલ’ નો અર્થ જયાં સ્વપરાયણતા અને સ્વાર્થ છે, કર્તવ્યનો અર્થ જ્યાં સ્વાર્થ સાધવાના પ્રપંચ છે, ત્યાં ફલાભિસંધિને ત્યાગ અત્યંત આવશ્યક છે. કેમકે એવા દ્ધ ફલ ઉપરથી દષ્ટિ ઉઠાવી લીધા વિના મનુષ્ય કદાપિ પણ પોતાના યથાર્થ કતયના માર્ગ ઉપર આવી શકતું નથી. જ્યારે લને વિચાર મૂકીને જે કાંઈ કરવાનું કલ સાધવાને અર્થે કસ્વાનું, તે કેરાય છે, ત્યારે ફલ ગમે તે થાય, તેથી રાગ દ્વેષ ૫માતા નથી, અને સ્વ૯૫ કર્તવ્યોમાંથી કસાતે સાત, પરમ કર્તવ્ય કરવા પયંત અધિકાર, કાલક્રમે વધી શકે છે, Gananer Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50