પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૩૬ સુદર્શન ગદ્યાવલિ, તે સમગ્ર કરી એક ગ્રંથ રચવા જેવો પ્રયાસ ઉઠાવવા જોઈએ, જે કરવું અપ્રાસંગિક અને નિરુાગી છે. જે માણસ કોઈ પણ પ્રકારના આક્ષેપ કરવા ઈચ્છે છે તેણે વાદી પક્ષ યથાર્થ રીતે સમજવા એ તેની ફરજ છે, અને તે સમજ્યા વિના તે પક્ષના એકાદ અંશ ઉપર આ ક્ષેપ કરે એ વાદપતિના નિયમની બહાર છે. અર્થાત એવા પ્રતિવાદીને સમગ્ર ઉત્તર આપતાં તે પ્રતિવાદી પ્રતિવાદીએ એક એક ગ્રંથ લખવારૂપ અનવસ્થા થાય, જે ઇષ્ટ નથી, અને સમગ્રરૂપે એકવાર તે વાત લખાઈ ગયેલી હોવાથી, નિરુપયોગી છે. - પ્રક્ત લેખમાં છે. ઇન્સિવાલાના સંબંધે અમે જે કાંઈક એક પ્રાસંગિક નાંધરૂપે લખ્યું હતું તેજ જાણે અમારા સર્વ લખાણુનું સૂત્ર હોય એમ માની પત્તિ કરવામાં આવી છે. પણ અમારા એ લેખેના સર્વ ભાગને તરસંબંધી બીજા લેખ સાથે જે સંબંધ છે તે લક્ષમાં લેવાયા નથી, ને તેથીજ લખનારને અનેક વાતો ઉપર ટીકા ચલાવવાના પ્રસંગ મળ્યા છે. તેમની પ્રવૃત્તિ એમજ સમજીને થયેલી લાગે છે કે સ્ત્રીઓને સ્ત્રીસ્વાનુરૂપ શરીર છે તથા પુરુષને પુરુષત્વાનુરૂપ શરીર છે માટેજ સ્ત્રીઓએ સ્ત્રીધમ-ને તે પણ જેને હાલના અધમ વ્યવહારમાં સ્ત્રીધર્મ કહેવાય છે–તેમાંજ જીદગી ગાળવી, એ અમારે સિદ્ધાન્ત હાય. લખનાર એક ઠિકાણે એટલે સુધીનો આશય અમને આપે છે કે “ સ્ત્રીઓએ પ્રજોત્પાદકયંત્ર રૂપજ રહેવું.” આવી વાતનો આરોપ કરી પછીથી પ્રકૃત લેખક એમ તપાસવા બેસે છે કે તત્તદીંદિય પિતાનું કર્તવ્ય બજાવે એમાંજ જીવિતની સફલતા છે કે નહિ ? અને તે સંબંધના વિકલ્પમાં એવા આશયનું લખાણ પણ કરે છે કે જેમાંયી વખતે એવો ભાસ પેદા થાય કે અમે તે વાત સ્વીકારતા હાઈએ જે ઇંદ્રિય ઇંદ્રિયના વ્યાપાર યથાર્થ કરે એમાંજ જીવિતની કૃતકૃત્યતા છે. એજ પ્રાસંગિક ચચોને આગળ ચલાવી આવા ધોરણમાં વિરોધાદિ બતાવે છે, અને સારૂં' અથવા ઉત્તમ શાને કહેવું તે આબત વિચાર કરવામાં ઇંદ્રિયવ્યાપારની કર્તવ્યતાને જેમ દર મૂકે છે તેમ જીવન નિશ્ચય, ઈશ્વરાના, અંતઃકરણની આજ્ઞા, સર્ગુણાપંપાદકત્વ, ઈત્યાદિ ધારણુને પણ અમાઘ ઠરાવે છે. છેવટ “ સુખ અથવા દુ:ખનાશ તે આત્યંતિક ભલુ, ” અને તેના નિર્ણય ગુણવાચક ” ધરણથી નહિ પણ માત્ર “ સંખ્યાવાચક ” ધારણુથી એમ સ્વમતખ્યાપન કરે છે. એજ મત “ સુધારા ” ને પણ માન્ય “ હશે ” એમ કહે છે, અને તે દ્વારા કેટલાક આક્ષેપ કરી, સ્ત્રી પુર્ષના સમાન હકનો અર્થ એવો કરે છે કે “ પોતાની ઇન્દ્રિયાના હેતુ પારા પાડવા અથવા ન પાડવાં અથવા કેટલે દરજે અને કેવી રીતે પાર પાડવા તે બાબતમાં પોતાના પંડને વધારેમાં વધારે સુખ થાય એ ધેરણથી વતવામાં ખરૂં” ખાટુ પારખવાને માટે સરખી શક્તિવાળાં સ્ત્રી પુણ્યોને સમાન સ્વતંત્રતા. ” હવે આમાં પ્રથમતા એ વાતજ ખાટી મનાઈ છે કે અમારે એવા સિદ્ધાન્ત છે કે ઇદિયા પોતાનું કર્તવ્ય કરે એજ જીવિતને હેતુ હોઈ શકે; અને એ વાત જ્યારે અમારા માનવામાં નથી ત્યારે એ પણ ન જ હોય કે સ્ત્રી સ્ત્રી છે માટે તેણે બ્રીજ રહેવું. ઈ"દિયા સ્વવ્યાપાર સિદ્ધ કરે તેજ સુખ અથવા જીવિતનો હેતુ એ પક્ષ ઉપર વિવાદ કરતાં એક ઠેકાણે પ્રેમસ્વરૂપ વિષે પણ પ્રકૃત લેખકે અમારા વિચાથી ઉલટા વિચાર જણૂાવ્યા છે, પણ તેતા તેમણે ઉદારબુદ્ધિથી તેમના એક પત્રકાર સુધાર્યો છે એટલે તે વાત વિષે તો કાંઈ કહેવાનું નથી. “ સારૂં” ” “ ઉત્તમ ” “ ભલુ” ” શાને કહેવું” એ બાબતમાં જ સુખ” તે ધારણરૂપે અમે અનેક સ્થી સ્વીકારેલું છે એટલે તે બાબતમાં પણુ લખGandhi flerta de Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50