પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૩૮ સુદશન ગધાવલિ, સિદ્ધાન્તને આધારે ઉઠાવેલાં અનુમાન પણ દુષ્ટ નહ તે અગ્રાહ્ય છે. તકરારની ખાતર ધારે કે સુખનું લક્ષણ કહે છે તેજ ખરૂં છે તાપણુ “ સુખ તે કર્તવ્ય” એ ઉપપત્તિ અમને ગ્રાહ્ય નથી કેમકે અમેતો “ કર્તવ્ય તેજ સુખ ” એમ માનીએ છીએ. વળી સુખને નિશ્ચય કરવામાં સંખ્યાનું તત્ત્વ પણ નિરુપયોગી ધારીએ છીએ, જોકે અત્રે તકરારની ખાતર તે સ્વીકાર્યું છે. જે સંખ્યા ઉપયોગી હોયતો સર્વ દેશાને માન્ય એવા ત્રિકાલાબાધનીતિનિયમ બને નહિ. પણ અત્રતા એ બધી વાતનો વિચાર પ્રકૃત નથી એટલે “વિચાર ” શાને કહેવા અને તેનું નિયામક સ્વરૂપ કેવું કહેવું” એ બાબત અમે અમારા વિચાર જ ગુવા બંધાયેલા નથી, પ્રતિવાદીએ જે આધારે આક્ષેપ કર્યો છે તે આધાર સિદ્ધ થતા નથી એટલીજ વાત કહેવાથી, અમે જે અત્ર તત્ર કહેલું છે તે સુસ્થિત છે. વિચારનું સ્વરૂપ નક્કી થાય અને સુખનું લક્ષણ બંધાય ત્યારે પણ જે સ્વતઃસુખરૂપે સ્વીકારી પ્રવૃત્તિ કરી તે કરવાને અપ્રતિડત અધિકાર સર્વને છે કે નહિ એ પણ વિચારવાનું છે. જનમંડલનો સંભવ, અને વ્યવહારની ઉ૫૫ત્તિ, એ નિયમમાં કેટલા બાધ કરે છે તે જોવાનું છે; તત્તયક્તિનું બંધારણુ એ નિયમમાં કેટલે અંશે અંતરાયરૂપ છે તે વિચારવાનું છે. અમે પણ પ્રકૃત લેખકની પેઠે ઉચ્ચભાવનારૂપ પરમાર્થ જગતમાં સર્વનું ઐક્ય અને અપ્રતિહત સ્વાતંત્ર્ય સર્વથા માનીએ છીએ, પણ વ્યવહારમાં તેને કેટલી હદ માનવી એ પ્રશ્નને વિચાર તે લેખકનેજ સાંપીએ છીએ. - પ્રકૃત્ત લેખકે પોતાના લેખને અંતે જે બે સવાલો પૂછયા છે તેનું ઉત્તર હવે આપવાની જરૂર નથી. તથાપિ કહીએ. અને આ પ્રમાણે છેઃ (૧) “સર્વ જનસમૂહનું વધારેમાં વધારે સુખ જે રીતે થાય તે રીતે વર્તવું” એ ઘારણને ઇદ્રિાના હેતુ પાર પાડવામાં તે માન્ય રાખે છે કે નહી', અને જે તે માન્ય કરે તો તે ધારણને અનુસરીને વર્તતાં ખરૂ’ ખેડટું પારખવાને સરખી શક્તિવાળાં સ્ત્રીપુરૂષને સમાન વત’ત્રતા આપવી યોગ્ય છે કે નહીં ?” | (૨) “એક હાલની સામાન્ય ગુજરાતી હિંદુસ્ત્રા ની ખરૂ? ખાટું પારખવાની શક્તિ એક સામાન્ય ગુજરાતી પુરુષના જેટલી છે કે ઓછી છે કે વધારે છે ?” - આ પ્રનોનાં ઉત્તર. | (૧) “ ઇકિયાને હેતુ પાર પાડે એને સારાપણાના ધારરૂપે અમે લેશ પણ માનતા નથી, તેમ “ સવજન સમૂહનું વધારેમાં વધારે સુખ જે રીતે થાય ” તેને પણ ધારગુરૂપે સ્વીકારવા ઈચ્છતા નથી. અથૉત સારૂં અથવા સુખ શાને કહેવું તેનું અમારૂ' જે ધારણ છે તે તમારા લક્ષમાંજ આવ્યું નથી, અને તમારા ધારમાં અનેક વિરોધ છે તે શમે ત્યાં સુધી અમે અમારૂં” ધારણુ તજવાનું કારણ જોતા નથી. જે અમારૂ ધેર છે તે પ્રમાણે પણ “ સરખી શક્તિવાળાં સ્ત્રીપુરુષને સમાન સ્વતંત્રતા આપવી ” એ વાત સ્વતંત્રતાના જ અર્થ તમે કરે છે કે “ કર્તવ્યબુદ્ધિથી અમુક વાત સ્વીકારવામાં પ્રતિબંધનો અભાવ” તે રૂપે માન્ય છે. | (૨) આનું ઉત્તર તમે જે ધારતા હો તે અમારે ગ્રાહ્ય છે. પરંતુ ઉપાયપર-વે તો અમારા ધરણને અનુસરતાં જે ઉપાય યોજાય તે ખરે. મે-૧૮૮૧, Gandhi Heritage: Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50