પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 આપણુ* કર્તષ્ણ, લાકે તે કાયદાને ધર્મવિરાદ્ધ અને દુઃખ રૂપમાને છે તે તેમાંથી બચી જવા માટે અનેક બીજ ઉપાય નહિ યાજે, અને પાધરા પિતાની વૃત્તિનેજ બદલી નાખશે, એ વાત નવીનને શક્ય લાગતી દુરો, બાકી અમને એમજ લાગે છે કે આ કાયદાથી એક દુ:ખ ટાળતાં અનેકાનેક ઉભાં થરો. કાયદાના વિષયમાં પણ અનેક વિભાગ છે. રાજ્યક્ત જે કાયદાનો અમલ કરે તે કાયદે પ્રજાના જાન અને માલ તે સિવાય બીજી બહુ થોડી બાબતને લાગુ થઈ શકે છે; ને તેમાં પણ જ્યારે રાજ્યકર્તા પરદેશી હોય ત્યારે જાન માલ સિવાય બીજી વાતને 'કાયદાના વિષયમાં અડાવ એ બહુ વિચારવાનું કામ છે. સરકાર પણ એ વાત સારી પૈઠે સમજે છે. નહિત કેળવણી ખાતાના કરડે રૂપીએને ખર્ચ કરવાને બદલે સીમલાની ટેકરી ઉપરથી કાયદાની કલમે ઘડી ઘડીને દેશ ઉપર ફેંકયાં જાત, તેથી બધુ નવીન માગે છે તેવું સ્વર્ગમય થઈ રહત. જે વાત કેવલ માણુના સ્વતંત્ર અભ્યારની છે, ને તેના અમલથી તેમની જાતને કે બીજાને નુકસાન થવાનો સંભવ છે નહિ, તે વાતમાં કોઇપણ દેશમાં કાયદે વચ્ચે પડી શકતા નથી. એવી બાબતમાં કાયદા કરવા એતો માણુને પિતાને પિતાનાં ભાંડ અને પાકે તાની જાત માટે જે કાળજી હોય તે કરતાં સરકારને વધારે છે એમ બતાવવાના અસ્વાભાવિક પ્રયત્ન જેવું, અને તેથી, માણસને બુદ્ધિયુક્ત નહિ પણ યંત્ર જેવું માનવા જેવું છે. ઋતુકાલનું વય કાયદાથી નિયમવામાં કાયદો એક મોટી હસવા જેવી ભુલ કરે છે. અમેરીકન ઇડીઅનમાંના કેટલાક નાયક સવારે ઉઠી તબુ બહાર આવી સૂર્યને આંગળી કરી બતાવે છે કે તારે આ માર્ગે ચાલ્યા જવું; એ શહનશાહની બુદ્ધિ કરતાં, તુકાલને અમુક વયેજ પ્રાદુભવ પામવાને હુકમ કરવાની બુદ્ધિ ઉતરતી ગણાય નહિ. જે બાબત હિંદુઓના પવિત્ર ધર્મબંધન સાથે નિકટ સંબંધ વાળી છે તે બાબતમાં આવો કુદરત વિરુદ્ધ કાયદે ગોઠવા એથી શી ગતિ પેદા થશે ? એની જાન માલ સાચવવાને જરૂર પણ કયાં છે ? જાન માલ સાચવવા જ રૂર હોય તો તે સર રમેશચઢે બતાવ્યા પ્રમાણે વ્યથા બાબતની કલમેથી સચવાયલીજ છે, અને ગતિ પેદા કરવામાં તે હા, પેદા કરશે, પણ એક કલ્પિત પીડાને અનેક ખરી પીડારૂપે વધારો. આવું જ થશે, ને થાય છે, ત્યારે કાયદે ગતિ પેદા કરે છે એમ કાણુ માની શકે ? ૧૮૮૬ માં મુંબઈના માધવબાગની સભાની અરજીના જવાબમાં સરકારે પોતે પણ આ વાત સ્પષ્ટ સ્વીકારેલી છે. તો કાયાકુવાત એનિયમ ઋતુએ સ્ત્રીને ભાગવવી એમ સૂચવે છે છતાં તે તું પ્રથમજ લેવું કે કેમ એવું પૂછનારને ઉત્તર કે ઋતુ પ્રથમ નહિ પણ બીજી ત્રીજું કે પાંચમું દસમું લેવું એમ તમે મનાવા ઇચ્છે છે તે શા આધારે ? ઋતુપ્રાપ્તિ એ યાવનનું ચિન્હ નથી એ કલકલ્પનાને આધારે કે બીજા કોઈ આધાથી ? બાકી શાસ્ત્રમાં ઋતુઓ * કન્યાને ન ભોગવનારને ભ્રગુહત્યા દોષ કહ્યો છે એટલાજ ઉપરથી ગમે તે ઋતુને નિયમ છે એમ સ્પષ્ટ છે. વળી એ દોષ ત્યાં આપ્યા છે ત્યાં સાથે કહ્યું છે કે આ નિયમને અનુત્પન્નપુત્ર એવા પુરુષ માટે છે, એટલે એમ માનવાનું કારણ રહે છે કે ગૃહસ્થાશ્રમના અંત કે મુપ્પનેજ નહિ પણ આરંભને પણ આ નિયમ સંપૂર્ણ રીતે લાગુ છે. વળી ઋતુએ જે કન્યા પતિયોગ્ય નથી તેને ત્રાત્યવત પ્રાયશ્ચિત્ત પણ કહેલું છે, જે અમારા પક્ષને સમ થત કરે છે. વળી ત્રિજઘાઇનુFથા કૃતુમતાં પ્રશ્ન એ લૈક ઉપર કુલુક ભદ્ર લખે છે કે andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 150