પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ ૪૬૭ વિશ્વનિયમ પણ કાંઇ એક અમુક વિશ્વનાજ નથી, અથત વિશ્વ શાને કહેવું” એ વાતજ વિવાદ વાળી છે, અને આ ઠેકાણેજ પ્રાચીન એટલે પૂર્વ દેશના પ્રાચીન વિચારો અને પશ્ચિમ દેશના અર્વાચીન વિચારો વચ્ચે તફાવત શુરૂ થાય છે. અને એ તફાવતને લીધે પૂર્વ અને પશ્ચિમનાં નીતિ ધારણા પણ જુદાં જુદાં થવા જાય છે. પરંતુ આ વિષય પર્યાલચના સંબંધે તે વિશ્વ શબ્દનો અર્થ પણ આપણે કેવલ ભૌતિક જગત , જડ વિશ્વ કે આપણે વસીએ છીએ તે પૃથ્વી એકલીજ એમ ન સમજવા. વિશ્વ એટલે આખું બ્રહ્માંડ અને તેમાંના પદાર્થોનું જે જડચૈ. તન્યાત્મક સ્વરૂપ છે તે સમજવું. ચૈતન્યશક્તિ માનવાનાં કારણો અન્યત્ર આપેલાં છે, એટલે અત્ર વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. અર્થાત વિશ્વનિયમાનુસાર અથવા તે નિયમની નિકટ જે હોય તે સારૂ', ઉત્તમ, એમ માનવું એ સિદ્ધાન્ત લક્ષમાં રાખવાની બહુ જરૂર છે. | સૃષ્ટિના આરંભ કયારથી થયા એ વાતનો કશો નિશ્ચય થતા નથી, થવાના નથી અને ઘણાં પ્રમાણુથી એમ સિદ્ધ થતું ચાલે છે કે સૃષ્ટિ અનાદિથી ચાલી આવે છે ને તેમાં મોટાં મોટાં રાજ્ય, મહાટા મહાટા સમર્થ સુધારા, મોટા મોટા ધર્મ, થયા ને ગયા, એવો ક્રમ ચાલ્યો આવે છે. કીયે સમયે મનુષ્યો બહુમાં બહુ સુખી હતાં એ કહેવું મુશ્કેલ છે તોપણ જે સમયે હાલના જેવી કૃત્રિમતા નહિ હોય, છતાં વિશ્વનિયમાનું સ્વરૂપ થોડું ઘણું પણ જણાવ્યું હશે, તે સમયમાં લોકો સુખી હોવા જોઈએ એમ લાગે છે. પ્રાચીન આર્યાવર્તનો સમય તેવે હતો એમ કહેવામાં હવે કશો બાધ નથી, કેમકે અનેક પ્રમાણોથી તે સમયના ઉંચા સુધારાની અને તેની કૃત્રિમતાથી વિદ્ભરતાની, સાબીતી થઈ ચુકેલી છે. એ સમયમાંની મુખ્ય વાત આપણે હાલ જોવાની તે ત્રણ છે, રાજ્ય, કુટુંબ, અને ધર્મ. રાજ્યનું સ્વરૂપ જાણતા પૂર્વ કુટુંબનું સ્વરૂપ જાણવાની જરૂર છે, કેમકે જે પ્રાચીન સમયનું આપણે અવલોકન કરીએ છીએ તેમાં એ બેને એવા નિકટ સંબંધ હતો એટલું જ નહિ, પણ સામાન્ય રીતે પણ એ બેને કાંઈક નિકટ જેવો સંબંધ છે. જંગલી સ્થિતિમાં જે મનુષ્યો હોય તે અમુક એક માણસને તાબે રહી તેને પોતાના મુખ્ય ગણે છે, ને એ::રીતે તેમનાં કુટુંબ, તેમની જાતે, અને તેમનામાં જે કોઇ પ્રકારનો રાજ્યવ્યવહાર હોય તે રાજ્ય પણ, બંધાય છે. એમાં મુખ્ય તત્ત્વ બલ એજ છે, જેનું બલ તેના વિજય, બલ એજ માનનું કારણ, બલ એજ સમૃદ્ધિ, એજ ઐશ્વર્ય. પણ જે લેકે ધર્મ અને તરવજ્ઞાનની અતિ ભાર્મક આંટીઓને છોડવામાં કુશલ હતા, અને રવિઝા વષાવન્તિ એમ અનુભવવા સમર્થ હતા, તે આવાજ કેવલ બલાબલના નિયમેથી પોતાની કુટુંબરચના ચલાવતા એમ માનવું અશક્ય છે. તેમની તત્વબુદ્ધિએ તેમના વ્યવહારને કેાઈ અપૂર્વ રંગ લગાડેલા હતા, અને તેઓ તત્વવિવેકપરત્વે જે માનતા તેની પ્રતિકૃતિનેજ તેઓ વ્યવહારમાં પણ પૂજતા, એ તે સમયની મહત્તાનું એક ઉત્તમ ચિન્હ છે. વર્તમાન વ્યવહારમાં તાત્ત્વિક ઉચ્ચભાવના અને સ્થૂલવ્યવહાર તેનું સમાધાન બહુ વિલક્ષણ્ય અને વિચ્છેદ માત્રથી જ થયેલું છે. પ્રાચીન સમયમાં તેમ હતું નહિ. ઉચ્ચભાવનાએ જ નિયામક હતી અને વ્યહાર પણ તે ઉચ્ચભાવનાને અનુસરી નિયમોતે. અથોત જેમ તે સમયના લેાક સર્વવ્યાપી એકસતનું ઐક્ય માનતા તેમ મનુષ્યત્વ કે છેવત્વ એ રૂપી સર્વવ્યાપી અંશનુંઃ ઐયજ સમજતા. ઉચ, નીચું, હલકું, ભારે, કશું માનતા નહિ. કર્મમાત્રને ઉદ્દેશી મનુષ્યના વિભાગ સ્વીકારતા, પણ તેથી પરસ્પર કોઈ મોટા ભેદ પડી જતા હોય એવા અંતરાય સમજતા નહિ. જેવું આખા પ્રાણીવર્ગનું ઐકય સમજતા, તેવું એક એક દેશનું ઐકય સમજતા, એક એક ગામનું ઐક્ય સમજતા, એકએક ફળીઆનું ઐય સમજતા, એકએક andhi OTTACK Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850