પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, ૪૮૧ વીજ અનિયત રાજયરીતિ પ્રવર્તે છે. એટલે મૂલની આયભાવનાને અનુલ રાજયનીતિ અત્ર ચાલતી નથી. એક પાસાથી મૂલના આર્યવનું બલ છે, બીજી પાસાથી વ્યક્તિપ્રધાન રાજનીતિનું બલ છે, એ બેનો જે સંઘટ ઘણુ વખતથી ચાલે છે તેમાં, પાશ્ચાત્ય શિક્ષણથી સમજવામાં આવેલા એવા ફેરફાર માગવા માટે, મૃલની આર્યભાવનાને અનુસરી, કેન્સેસ વગેરે મંડલો યત્ન કરે છે. એમાંથી શું સમાધાન આવે છે તે જોવાનું છે, પરંતુ એમ ધારવા જેવાં ચિન્હો છે ખરાં કે આચૈત્વ એકાંત વિજય મેળવે એવો તે લેશ પણું સંભવ નથી, જો કે અંતે આર્યત્વ છેક નિર્લ ન થતાં પાશ્ચાત્ય રાજનીતિની કઠિન મૂઠીમાંથી આયંત્વને અનુલ એવી કેટલીક વાર્તાઓ કઢાવ્યા વિના રહેવાનું નથી એમ થવામાંજ ઉભયે સીમાન્તોને લાભ છે. પૂર્વ અને પશ્ચિમનો રાજ્યવ્યવહાર પરત્વે જે સંધર્ષ છે તે દેશીઓ સાથે અધિક આત્મભાવ રાખી, વિશ્વાસની નીતિ વધારી, આર્ય કુટુંબભાવનાનુકૂલ દેશીઓને પણ રાજ્ય વ્યવહારમાં પૂર્ણ અધિકાર આપી, દૂર કરવા જેવો છે. એમાં જે એમ કહેવામાં આવે કે “ તરવારથી આ દેશ લીધો છે તે તરવારથી સચવાશે ” એતો અતિ ટુંકી બુદ્ધિના માણસની વાત છે. આ દેશ તરવારથી નહિ પણ અંદર અંદરના કલેષથી લેવાય છે. ને જે તેવા કલેષથીજ રક્ષવાના હોય તે એ કરતાં વધારે ભૂલ ભરેલી રાજનીતિ બીજી ભાગ્યેજ હોઈ શકે. કલેષ એટલે રાજા પ્રજા વચ્ચે નહિ, પણ પ્રજાને અંદર અંદર જુદાઈ વધવાથી થતા કલેષ;-તેના માર્ગ તે પછંદાનું વતિત્વને લીધે યાર થયેલ છે. પણ દેશીઓએ અવસ્ય તેવું પરણુંદાનુવતિત્વ તજી આર્ય સ્વરૂપને ગૃહવું જોઈએ, તેજ પાશ્ચાત્ય રાજ્ય કર્તાઓ પાસેથી જે આપણે માગીએ છીએ તે મળશે. જે તે પ્રકારે ઉભયને યોગ થાય એમાં ઉભયનું કલ્યાણ છે. e “દેશી રાજ્યો’ એ શબ્દ વારંવાર શ્રવણે આવે છે. તેમાં તો આર્યત્વનાજ વિજય હશે ? લેશ પણ નહિ. કારણ એજ છે કે તે રાજ્ય તો એક નામનાં છે, મુખ્ય રાજ્યનું અનુકરણ સર્વ વાતમાં કરતા જવું એ તેમની નીતિ છે, એટલે તેમના તરફથી શુભ દશાને અવકાશ થાડે છે. પરદાનુવતિવની પરાકાષ્ટા છે તે સ્થાનોમાંજ આવી છે. છતાં તે રા જ્યના નિયંતાઓ જે ભૂલ આયંત્વને સાચવતા રહે, તે કાલાંતરે આર્યવને ઉદય થવાને સંધિ આવે, અને પાશ્ચાત્ય બલે આગળ આર્યત્વનો જે દિનપ્રતિદિન વંસ થતો ચાલે છે તે અટકે. એમ નહિ કે યુદ્ધથી પાશ્ચાત્યોને દેશીઓ એમ બલવાન થઈ હાકી મૂકે; એતો અતિ અનિષ્ટ પરિણામ છે; માત્ર એટલું જ કે જે ભિન્નતાથી હાલ અવિશ્વાસની નીતિ પ્રસરેલી છે તે ભિન્નતા દૂર થઈ, આત્મભાવનાને, પાશ્ચાત્ય અને આર્ય ઉભય ઉપર કહી નહિ તો અહી આર્યસ્થાનમાંતા–સારી, અસર કરતાં ફાવે. e પાશ્ચાત્ય રાજ્યબલ આપણા ઉપર સર્વોપરીપણે સ્થપાયેલું હોવામાં લાભ પણ નથી થયા એમ નથી. આ દેશને કાલક્રમ એજ આવેલે હતો કે બલથી કે કલથી પણ અંદર અંદર કલહમાં પડેલાં અનેક તવાને સંગ્રહી રાખનાર કોઈ ઉપરીની અપેક્ષાઓ હતી. પાશ્ચાત્યા તે સ્થાને સ્થપાયા એ ઠીક છે, એમનાથી દેશમાં માલમીલકત અને જાનના રક્ષણમાં શિક્ષણપદ્ધતિમાં, અને કાંઇક અંશે ન્યાયપદ્ધતિમાં લાભ થયેલા છે એ નિર્વિવાદ છે. ૫રંતુ એ લાભને માટે જે મુલ્ય આપવું પડે છે તે બહુ ભારે છે. અસલના રાજાએ મોગલ બાદશાહા, યદ્યપિ પ્રત્યેકની કમાઈને ષષ્ઠાંસ-ધણામાં ઘણું લેતાં-લેતા હતા. તથાપિ તે બાજે હાલના જે ભારે નહિ લાગતા હોય. જમીન, આવક, હવા, અજવાળું, પાણી, મીઠું' એ ganani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50