પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ४८२ સુદર્શન ગવાયાલ, આદિ આવસ્યક વસ્તુઓ માટે તેમ ધણીક મોજશોખની વસ્તુઓ માટે ખુદ સરકારને અથવા તેમના પ્રતિનિધિરૂપ સ્થાનિક મંડલાને કર આપવા પડે છે. એ કરના બે પ્રતિવ્યક્તિ ને ધણા ભારરૂપ થઈ પડે છે. એક પાસા અવિશ્વાસ અને પરછંદાનુવતિત્વથી દેશ નિરુદ્યમી, અને સહજપ્રજ્ઞા પ્રકાશ વિનાને થઈ રહ્યો છે, તેમાં ઉપરથી આ કરને ભાર પડે છે, એટલે આ દેશમાં ભીખને વધારે થયો છે, ધીમેધીમે પાશ્ચાત્ય દેશોમાં વિસ્તરેલી ગુપ્ત પ્રપંચજાલની રચના પણ કહી' કહી’ શીખાતી ચાલે છે, અને એકંદરે દેશની ગરીબાઈમાં વૃદ્ધિ થાય છે. ' સરકાર અવિશ્વાસનો નીતિને લીધે જે ભારે ખરચના બેજામાં ઉતરે છે તે પણ આ દેશને બહુ હાનિકારક છે. સરખી શક્તિવાળા દેશીઓને મુકીને અંગરેજોનેજ મોટી મોટી નોકરીઓમાં લેવા, લશ્કરમાં દેશી અંગરેજવચ્ચેનો તફાવત બહુ તીવ્ર રાખ, એ આદિ વ્યવસ્થામાં વપરાતા વિકરાલ પગારથી, અને ઈગ્લેંડમાં આ દેશને નામે ચાલતા અનેક બ્યુહમાં વ્યય કરો પડતો હોવાથી, તથા ભારે પેન્શનને બા ઉઠાવવાથી, આ દેશનો રાજયતંત્ર હોવા જોઈએ તે કરતાં ત્રિગુણ કે ચતુણુ કીમતવાળા થઈ પડ્યા છે. ' આમ એક તરફ રાજ્યતંત્રના ખર્ચમાં વધારે છે. બીજી તરફ કરને ભાર વધતા જાય છે. અને ત્રીજી પાસા અનેકાનેક કારણોથી પ્રજા નિસ્તેજ થતી જાય છે. અધુરામાં પૂરું કરવા સરકારે દેશને શસ્ત્રહીન પણ કરી રાખે છે. જૈનએ અહિંસાના બધથી જેટલું સાધ્યું હશે તેથી પણ અધિક શસ્ત્રાહરણના કર્તવ્યથી સરકારે સિદ્ધ કર્યું છે. શર, પરાક્રમ, સ્વાર્પણ, સ્વત’ય, સ્વાશ્રમ આદિ અનેક ઉદારગુણ એક તરવારની ધારે સર્વદા લટકેલા રહે છે તેના ક્ષત્રિય વર્ગમાંથીજ અસ્ત થયા છે તે અન્યની શી વાતો ! આ પણ અવિશ્વાસની નીતિનું એક ફલ છે સર્વ કારણોથી સ્પષ્ટજ જણાય છે કે આર્યત્વ પાશ્ચાત્ય રાજબલ આગળ મૃતપ્રાય છે. આગળની આર્યયવસ્થામાં આવે કોઈ પ્રસંગ હતો નહિ; અવિશ્વાસનું બીજ પણ હતું નહિ. આમ હોવાથી આખા દેશમાં સર્વત્ર સમાનતા, પ્રેમભાવ, મર્યાદા પ્રસરી રહેતાં; કરના ભાર અતિ દુઃસહુ થઈ પડતા નહિ, અને રાજ્યતંત્રનો ખર્ચ ઝાઝો આવતો નહિ; એટલે આર્યત્વ સદા સર્વદા શુદ્ધ રૂપે વિકસી રહેતુ, મંગલેના સમય સુધી પણ અકબર જેવા દીર્ધદશી રાજનીતિનાએ આર્યવને સાચવવાની અનેક મર્યાદા બાંધવાની યુક્તિઓ રચેલી છે, પણ પાશ્ચાત્યના સમયમાં તે વ્યક્તિપ્રધાન નીતિને ધારણે કેવલ સ્વાર્થ ઉપરજ દૃષ્ટિ રહી છે; “રાજા તેજ ઈશ્વર ' એ નીતિ ટુઅર્ટોની સાથે અંગરેજોએ પૈતાના દેશમાંથી હાંકી કાઢી છે, છતાં અહીતો તેની તેજ રૂપાન્તરે પ્રવર્તાવી છે. આર્યવને આ સંધર્ટમાં સર્વથા ભ્રશ થયે છે એમ અમારે સખેદ મંતઃકરણે કહેવું પડે છે. e રાજ્યના સ્વરૂપમાં, કાયદાના ધોરણોમાં, ધમાચારના વિષયોમાં, કર તથા રાજપુખર્ચના ભારના સંબંધમાં, અવિશ્વાસની નીતિના નિરતેજ કરનાર ફલના પ્રસંગમાં, રાજા પ્રજા વચ્ચેના મહદતરથી થતી દાદીની વાતમાં, એમ અનેક વિષયોમાં વ્યક્તિપ્રધાન રાજનીતિએ સમષ્ટિપ્રધાન રાજનીતિના ઉપર પાણી ફેરવ્યું છે. સુખશાન્તિ અને નિર્ભયતા એ બે વાત આપણુને મળી છે તે માટે પરમ ઉપકાર માનવાના છે, પણ ખરેખર તેની કીંમત આપણે કોઈ મહા મુઢ ગામડીઓ બજારમાં જઈને એકાદ હલકા હીરાને માટે આપી આવે તે કરતાં પણ અધિક પ્રમાશુથી આપી છે. સતી, દૂધ પીતી, ઈત્યાદિ વાત દૂર થઈ તે માટે પરમ ઉપકાર માનવા જેવું છે! ખરું, પરંતુ અન્યથા પણ એવા રીવાજો બંધ ન જ પડત એમ અમારું માનવું નથી. આ ર્યરાજ્યનીતિ તેને, જો તે અનાચારજ કરત તે, સહન કરતજ નહિ. આમ સમણિ પ્રધાન આર્ય. age Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32450