પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રાસંગિક વિચાર, ૫૪૩ ન્નતિ થવાનાજ પરિણામમાં રાજ્યન્નતિ પણ ! અલબત્ત ઘણુએ કારણો છે, કે જેથી આ સમયે ‘ગ્રેસ ” ને ઉભવ થવો અંકિત હતા, પણ તે બધાંમાં આ ૧૫ વર્ષમાં ચાલેલી આમન્નતિ એક મુખ્ય કારણરૂપ નથી એમ કાણુ હવે [કહી શકશે ? અરે ! કોન્ટેસરૂપ પેલા પુજય પુરુષ-હ્યુમ-તેપણુ એકવાર તે થીઓસોફિસ્ટ! ! આ બધી આમન્નતિને માર્ગે દોરનાર કેશુ? પેલી બહુ વગોવાયેલી બીચારી થીઓસોફીકલ સોસાઈટી, હો ! કાન્ચેસ-કોન્વેન્શન ! સગી બેહેન ! તેમને નિરંતર જય જય ને જય થાઓ ! આર્યભૂમિ તેમની માતા પરમ પ્રમાદ પામે !! નવેમ્બર-૧૮૮૮ મુંબઈમાં તોફાન. ( ૧૧૫ ) | મુંબઈમાં કે આખા હિંદુસ્તાનમાં કદાપિ ન થયેલું એવું', આજ સુધી સંપસંપીને વસતી બે પ્રજા વચ્ચે ભારે તોફાન થયાની વાત સર્વત્ર વિસ્તરી ગયેલી છે. એમાંથી નિશ્ચય કરવાનું એ છે કે એવું શાથો બન્યું ? અંગરેજી વર્તમાન પત્રે વાળા અને કેટલાક તેવા અમલદાર એનાં કારણુમાં એમ જણાવે છે કે (૧) પ્રભાસ પાટણના તોફાનમાં હેરાન થયેલા હિંદુઓને મદદ કરવા મુંબઈના હિંદુઓએ ઉધરાણું કર્યું” તેથી અને (૨) ગોરક્ષાનો પ્રયાસ ‘હિંદુઓ કરે છે તેથી આ ફાન ઉઠયું. આમાંની એકે વાત ખરી માનતા પૂર્વે જોવાનું છે કે વર્ષો વર્ષ હિંદુસ્તાનના અનેક જુદા જુદા ભાગમાં હિંદુ મુસલમાન વચ્ચે તોફાન • થાય છે; આ વર્ષે પણ છેક આરાકાન, ઉત્તરહિંદુસ્તાન, અને પાટણ એમ ત્રણ ઠેકાણે તોફાન થયાં; એ બધામાં ગોરક્ષા કારણભૂત હતી એમ કોણ કહી શકશે ! વળી ગોરક્ષા એ કાંઈ આજકાલની નથી, અને જે કે અમે પોતે એમાં ઝાઝા લાભ દેખતા નથી, તથાપિ હિંદુઓ એમ કરવામાં કશું અયોગ્ય કરે છે એમ માનતા નથી. જેમ પાદરીઓ પોતાના ધર્મ બાંધે છે, અને અનેક ઉપાય કરે છે, તેમ હિંદુઓ ગેરક્ષા જેવો એક પિતાના ધર્મના ભાગ શુદ્ધ અંત:કરણથી સાચવ્યાં જાય તો તેમાં કોઈને દ્વેષ કરવાનું કારણ નથી. એમ વળી પાટણના હિંદુઓને મદદ કરવા ભેગા મળેલા હિંદુઓને લીધે મુંબઈના મુસલમાનો ઉશ્કેરાયા એ માનવું પણ વાસ્તવિક લાગતું નથી. હિંદુઓ એવી રીતે પોતાના ભાઈઓને મદદ કરે તેમાં ફ્રીસ્થીઅને વારંવાર પોતાના જાતિ ભાઇઓ માટે કરે છે તે કરતાં કશું અધિક નથી, અને તેથી મુસલમાનોને અન્યાય મળશે એમ માનવાનું કશું કારણ હતું નહિ. અમને તો હાલી તુરત આ તોફાનનું કશું વાસ્તવિક કારણ જણાતું નથી. જે કાંઈ પણ જણાતું હોય તો તે એટલું જ જણ્ય છે કે મુસલમાન કામના તેમ હિંદુ કામના હલકી પ્રતિના લોકેાના અજ્ઞાનથી આ તેશાન થયું છે, અને સરકાર વારંવાર મુસલમાનોને પછાત રહેલી કોમ તરીકે આગળ કરવાનાં પ્રયત્નો કરે છે, તેમાંથી તે લોકોની ઝનુન વધારે તેજ થઈ હોય એમ લાગે છે. ગમે તેમ હો પરંતુ જે કારણો હાલ કોઈ કોઈ પાસાથી કહેવાય છે તે વાસ્તવિક નથીજ, અને તેના ઉપBણ લાગતા વળગતાઓ, સીવીલસર્વસની પરીક્ષા જેવા મહાટા રાજકીય સવાલાની વિરુદ્ધ કરે, એ કેવલ અયોગ્ય અને અઘટિત છે. વસ્તુસ્થિતિથીજ એ નિશ્ચય લેશ પણું ઉ૫જી શકતો નથી. સપ્ટેમ્બર-૧૮૯૩, Gandhi ritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50