પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૭૮ સુદર્શન રાધાવાલ, વખત જતાં ફરિયાદ કરવાનું કારણ નહિ રહે. તથાપિ મારા વાંચનારના શ્રમ ઓછા થઇ તેમને કંઈક મદદ મળે એવા હેતુથી, આ સાલથી દરેક વિષયમાં કઠિન લાગતા શબ્દ આદિના અર્થ પાને પાને હેઠળ ટીપણ કરીને આપવા શરૂ કર્યો છે. e મારી સખીઓ ! બહેન ! તમારી તો મારા ઉપર પ્રેમદૃષ્ટિ છે જ, પણ તમારી અવસ્થા મને વારંવાર સાધાં કરે છે. તમને હું કેટલી કે- લીવાર કહી ચુકી છું ને વળી કહીરા, પણ તમે અદ્યાપિ તમારા સ્વરૂપને વિચાર કર્યો જણાતો નથી. તમે મૂળ કેટલાં ઉચ્ચસ્થાન યોગ્ય છે. એ સિદ્ધ કરી બતાવ્યું છે, પરંતુ હાલમાં તમે તમારી મરજીથીજ તે મૂલ પદવીથી ભ્રષ્ટ થઈ આડા અવળાં ગોથાં ખાધાં કરે છે. જેમ કે ઈ મદાંધ થઈ પોતાનું મૂલસ્થાન ભૂલીને બીજા સ્થાનમાં પેતાના સ્થાનનો ભ્રમ પામી રખડયાં કરે ને એકે રીતિનું સુખ પામી શકે નહિ, તેવી તમારી સ્થિતિ વિલાયતી મસ્તે લીધે બની રહી છે. મારાં વચન અને મારી બેધ–આ દુષ્ટ મદને ઉતાર છે એટલું જ નહિ, પશુ—તમને મહાસુખરૂપ સ્થાને લેઈ જનારે છે, એમ નિશ્ચય માનજે, જેમને શાસ્ત્ર , ઉપર, ધર્મ ઉપર, કે કોઈ બુદ્ધિયુક્ત વાત ઉપર વિશ્વાસ હશે, તેમને તે મારું બાલવું આ સર્વયી વિરૂદ્ધ નથી, એમ કોઈક પ્રસંગે મારે વધારે અનુભવ થએથી સિદ્ધ સમજાશે. આર્ય ધર્મના પ્રસિદ્ધ આચાર્ય પણ મારે માટે શું કહે છે તે જુઓઃ બીલાલની છાંયા-લલિતા દુ:ખદર્શકના કાગળ“સ્વસ્તિશ્રીરે સ્નેહપુર સ્થાન, શોભે સારૂ રે” એ રાગ, ( મળેલુ. ) સંસાર તણે સુખસાર, સહુ જણ ચાહે છે, સુખ ઇચ્છા સરિતા માંડે, કાણુ ન નાહે છે ? અનુકુળ સહુ સુખમૂળ, એક ગુહાર શ્રમ છે, તે વણુ લાકિક સુખ સિદ્ધિ, એજ મહા શ્રમ છે. ગૃહ આશ્રમનું પણ મૂળ, અતિ અનુકુળ વધુ ?, પ્રિય બાલ અમલૐ વિચાર, કાપે દુ:ખ બધુ'. આ લેકમાં સુખ આલેક,વિદુર વદે છ સહી, પ્રિયવદના, પ્રિયવદનાર, નાર ત્યાં સાર કહી. અનુસરી સમયને સાર, રસમય વચન કહે, હિત મર્મ ધર્મનું અર્થ, સમર્થ સમાઈ રહે. ઉપદેશ તણા ત્રણ ભેદ, શાસ્ત્ર વખાણે છે, ત્યાં કલેશ રહિત ઉપદેશ, સ્ત્રી જાણે છે. ૧ સુખની ઈછારૂ પી નદી. ૨ ગૃહસ્થાશ્રમ. ૩ શ્રી. ૪ કીમતી. ૫ જાઓ–નીરખે. વિદુરનીતિઃ अर्थागमो नित्यमरोगिता च, प्रिया च भार्या प्रियवादिनी च।। જે થરાદ્ઘપુત્રાર્થ શt વિદ્યા,પનીર ઢોદg pજ્ઞાનિ નાગાન // ૧ પસા-૨ શરીર સુખાકારી ૩ સુંદર સ્ત્રી-૪ વળી તે મધુર બાલનારી-૫ કહ્યાગરા * 'પુત્ર અને-૬ લાભકારી વિદ્યા-આ લેકને વિષે એ જ ખરે ખરાં સુખનાં સાધન છે ૭ પ્રિય વન-મુખ છે જેનું એ.વી. indhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50