પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન ૮૦૫ તેજ રીતિએ હાલ પણ ચાલુ કરવાને કોઈ વાંધો લેતું નથી, પણ પુનર્વસનેજ ખરા સુધારાનું ભૂષણ ઠરાવી વિધેયપક્ષમાં હરાવવાની વિરૂદ્ધ આગ્રહી લોકના ઉડે વિચાર સમજાય છે. આ ગ્રંથવિદ્વાનોને મનન કરવા યોગ્ય છે. ૨૨-'ચંડીપાઠના ગરબા:-જુનાગઢમાં થઈ ગયેલા પ્રસિદ્ધ દીવાન શ્રી રણછોડછને બનાવેલ આ ગ્રંથ છે. વિષય ધર્મજીજ્ઞાસુ લેકને ઉપયેગી છે, પણ ગ્રંથની મુખ્ય મહત્તા તો તેમાંની શુદ્ધભાષા અને દીવાનજીની વિદ્વત્તામાં રહેલી છે. આ ગૃહસ્થ અમાત્યપદે છતાં સંસ્કૃત, ફારસી અને ગુજરાતી સારૂં જાણતા તે એટલે સુધી કે તે પ્રત્યેકમાં ગ્રંથ લખી ગયા છે, એ કાંઈ થોડા સંતોષની વાત નથી. પ્રસિદ્ધ કતાએ આપેલે રણછોડજીને હેવાલ ઘણા સારે અને સર્વ રાજકીય તથા વિદ્વાન ગૃહસ્થને મનનીય છે. _ ૨૩–સુબોધ પત્રિકાઃ—આ ગ્રંથ અધ્યાત્મ જ્ઞાન સંબંધી છે. સુરતમાં સનાતન એટલે મૂળ સિદ્ધાંતોને વળગી અનાદિકાલથી ચાલતે ધર્મ સમજાવનારી સભા છે, તેના સિદ્ધાંતને અનુસાર પ્રકરણની યોજના જણાય છે. જુદા જુદા તેર વિષય ઉપર વ્યાખ્યાનરૂપ લખાયું છે. ધર્મસ્વરૂપમાં મનુ આદિ ઋષિઓએ સામાન્ય ધર્મમાં સત્ય, અસ્તેય, ક્ષમા, વગેરે બતાવેલાં તેજ સનાતન ધર્મરૂપે સ્વીકાર્ય છે, અને જ્ઞાન, જગદુપત્તિ. પુનર્જન્મ, બુદ્ધિ રવરેાદય વગેરે વિષયની ચર્ચામાં શંકર વેદાન્ત તથા ચાલુ સમયની ૧ થીએસેરીકલ સેસાઈટી ” ના સિદ્ધાંતોની છાયા જણાયાં કરે છે. ગ્રંથના વિષયની ચર્ચા જેમ સમજાઈ છે તેમ ઠીક દીસે છે, ને ગ્રંથ વિદ્વાનેને જોવા જેવો છે. . ૨૪-સંપવિજયઃ—સંપથી થતાં ફલ અને કુસંપનાં માઠાં પરિણામ બતાવવાને આ પ્રયત્ન છે. વિષયની યોજના બે જુદાજુદા દેશ અને રાજા ક૯પી, તેમને યુદ્ધદ્વારા સંયેગ કરી, જ્યાં સંપ ત્યાં સુખ અને જય એ સિદ્ધાંતને દૃઢ કરે એવાં ફલ જણાવી પૂરી કરેલી છે. ક૯૫ના રા. દલપતરામ ડાહ્યાભાઈ સી. આઈ. ઇ. ની ** હુન્નરપાનની ચઢાઈ ” માંથી લીધી જણાય છે, પણ આવા વિષયમાં સંપઋષિ, બહેમખાન, વગેરે તથા હુનર ખાન જેવાં નામ અમને તો કાવ્ય કલ્પનાની બહારનાં લાગે છે, અર્થાત સહુદયહુદયાલ્હાદક નથી દીસતાં. આવી ક૯૫નાવાળી વાત વાંચનારને તન્મય ન કરવાથી જેમ મૂલમાં તેમ આ નકલમાં પણ પોતાના હેતુપ તો નિષ્કલકાય છે. લખનારને ભાષા ઉપર સારી હથોટી બેડી ! જશુાય છે; અને કાવ્યું પણ કોઈ સ્થલે સારૂં બની આવ્યું છે. ૨૫-પુસ્તકની પહેાંચ-અમને વિવેચનાર્થે ઘણાં પુસ્તકો મળે છે, પણ તે સર્વે વિરતારથી વિવેચન કરવા યોગ્ય હોતાં નથી તેથી, યોગ્ય લાગતા ગ્રંથનું વિવેચન કરી બાકીનાઓનાં નામ માત્ર લખી ઉપકાર સાથે પહોંચ જણાવીએ છીએ. જ્ઞાનાધપ્રકાશ, આરેબીઅન નાઈટ્રસ, સાવિત્રીઆખ્યાનનાં ઢાલીયાં, ગુજરાતના ઇતિહાસના સંક્ષિપ્તસાર, સાક્ષાત સરરવતિ, નર્મદવિરહ, જાનેવારી. ૧૮૮૭. ૨૨-પ્રસિદ્ધ કરનાર રો, ગણપતરામ વેણીલાલ, ભાવનગર. ૨૩-રચનાર સુરત સનાતન ધર્મ સંપાદક સભાના તંત્રી રા. નાતમરામ ઉત્તમરામ ત્રિવેદી. ૨૪-રચનાર રા. ભવાનીશંકર નરસિંહરામ, and je Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50