પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અપાવલાકને, ૮૨૫ છે. સ્ત્રીની બાબતમાં કાંઇ ભારે ગરબડ જણાય છે. * કાંતા'નો અર્થ પિતાની સ્ત્રી એમ કહે છે ને “ દારા’નો અર્થ સ્ત્રી કહે છે ! ! વળી પારિભાષિક શબ્દોમાં પણુ ઘણી ગેરસમજ છે. આગળ પારિભાષિક શબ્દોના અર્થ જાણ્યા છતાં ફેરવ્યા હોય એવી શંકાવાળા શબ્દો અમે ગુણુવ્યા છે, હવે જે પારિભાષિક શબ્દના અર્થ તદ્દન ખોટાજ આપ્યા છે તે નીચે પ્રમાણેઃશબ્દ. આપેલો અર્થ. | ખરે અર્થ. અભિચાર. મંત્રસાધન. કોઈના અનિટ માટે મંત્રસાધનાદિ. અવિગતિ. નિરાકાર, (આ શબ્દનું રૂપ સમજાતું નથી–અવિગીત હાય તો) સર્વ વેદમાં એક જ રીતે પ્રતિપાદિત. [ અસિપદ એ શબ્દજ નથી. શબ્દ અસિ આઅસિપદ. જીવ ઈશ્વર એક ગુવી- ) Lજ છે તે તત્વમસિ એ વાક્યમાં આવે પણું. ( છે ત્યાં એને અર્થ ‘છે' એટલે થાય છે. અક્ષર બ્રહ્મ, આભા અથવા ઈશ્વર. બ્રહ્મ, જેને ત્રણુકડલમાં નાશ નથી તે. મુવેલા જેવી પાંચમી અવસ્થા જેમાં મનને નાશ થઈ જ્ઞાતાયને જ્ઞાન એ ત્રિપુઉન્મની. જાગૃત સ્વત, સુષુપ્તિ, તુરીયા, {ટીનું કેવલ ઐકય બને તેસહજ-મુદ્દા. જાગૃત ઉન્મની બ્રહ્મસ્વરૂપ થવું તે). 'સ્વ'ન વગેરેમાંની અવસ્થા નહિ પણ એક મુદ્રા છે. છ પંથ, જોગી, જંગમ, ફે- ( ખટદર્શન. ક૨, સંન્યાસી, જૈન, બા- ન્યાય વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા ઉ• હ્મણ એ રીતે રઘુનાથે ગ-) રરમીમાંસા. રબીમાં ગયા છે. ચિધન. બ્રહ્મા, આત્મા ચિત અર્થાત જ્ઞાનનો ધન-વદ-બ્રહ્મ. જહદજહ લક્ષણ જેને વેદાંતમાં ભાગ ત્યાગ લક્ષણા કહે છે. તત્ ત્વમસિ એમાંના તત્ ને ત્વ એ પદનું ઐય્ આ લક્ષણુથી સિદ્ધ થાય છે, નજદાજહંદ. જડતન્ય. હિ તે માયા વિશિષ્ટ અજ્ઞાની જીવ (વ) અને તે વિનાને સર્વજ્ઞ બ્રહ્મ (તત) તેની એકતા ન બને. સત્તત્વને અ૯પજ્ઞત્વ બંને વિરાધ અંશ તજતાં બાકી રહેલે અંશે ઉભય એકજરૂ૫ છે. તામસીવિદ્યા, ઉંધ લાવવાની ક્રિયા. તમેયુશનું કાર્ય પ્રવર્તે તેવી વિદ્યા. ત્રિગુણામ.. - ર, તમે, ને સત્વ એ સવ, રજસ, તમસ એ ગુણે નું જ બનેલું; અ• ત્રણે ગુને જીવાડનાર. વિક્ત. ( ગુણેને ક્રમ ધ્યાનમાં લેવા.) ત્રણ નદિયે-ગંગા, યમુના. ત્રણ નદીનો સંગમ-ગંગા, યમુના, સરસ્વતીને. ત્રિવેણી. સરસ્વતી, ત્રણ નાળ્યિા-ઈડા, { નાડી પણ ત્રણ કહી છે તેના સંગમ--ભૂપિંગલા, સુષુણ્ણા. ( કુટીસ્થાન, વિધિ વેદવાકય જેવી આજ્ઞાપૂર્વક કરવાનું વ. વિધિનિષેધ. કરવું તે ન કરવું. J ચન; નિવેધ તેવીજ આજ્ઞાપૂર્વક ન કરવાનું વ0 ચન સામાન્ય રીતે કે છે અથનું પ્રતિપાદન 'વિધિ, તેનું ઉથાપન નિષેધ. પંચમહાભૂત. પૃદ્ધિ, પાણી. આકાશ, વા ઇ(આ ગણતરીમાં તવ ક્રમજ ખરે મુદ્દાને યુ. તેજ. - છે) પૃથ્વી-અપ-તેજ-વાયુ-આકાશ. વેદાંતનું એક વાક્ય છે, Jચારે વેદમાંનું એકેક વાય જેથી જીવ બ્રહ્મની મહાવાકય. તત્વમસિ. 1 એકતા સિદ્ધ થાય છે તે, eritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50