પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૮૫૭ - ૭૦-ઇરાવતી:-ચ ભાષામાં રચાયેલી એક કથાના અંગરેજી ભાષાન્તરનું આ પુસ્તક ભાષાન્તર છે. મૂલ કથાનું વરતુ અકબર બાદશાહના વખતને લગતું' છે, ને કાશ્મીરના રાજ્યની હકીકતસાથે અકબરના સંબંધેનું વર્ણન કરતાં, રાજકીય પ્રકરણે, પ્રેમચાતુરી, પ્રેમપરિસીમા, દેશપ્રેમ, ત્યાગ, સંસાર, ઈત્યાદિ અનેક વિષયથી બહુ સરસ, અને રમુજી, ઉપરાંત સુધદાયક છે. રા. છગનલાલે ભાષાન્તર પણ બહુ સરલ તથા શુદ્ધ ભાષામાં કરેલું છે, જેથી ગૂજરાતી વાચક વર્ગને એક અતિ ઉત્તમ કથાનો સારી ભાષામાં લાભ થયો છે. a ૭૧ નળાખ્યાન -કવિ પ્રેમાનંદની વાણીમાં કોને આનંદ નથી ? એ કવિની વાણી જેમ શુદ્ધ તેમ મીઠી અને રસભરી છે, તેમાં પણ “ નળાખ્યાન ” એ તેની સર્વોત્તમ કૃતિ છે, - આ આખ્યાન ઘેર ઘેર વંચાય છે એવું પ્રિય છે. એની એક શુદ્ધ આવૃત્તિ ટીકા સાથે તૈયાર કરવાની ઘણી આવશ્યકતા હતી; ને તે આ પુસ્તક રચનાર ગૃહએ પુરી પાડી છે એ બહુ સંતોષની વાત છે. એ ગૃહુરથે સર્વ રીતે પોતે આદરેલા કાર્ય માટે યોગ્ય જણાયા છે, કેમકે તેમણે કરેલો શ્રમ રસ્તુતિપાત્ર, તથા સફલ છે. આ ગ્રંથમાં લગભગ ૨૫ કડવાં સમાવેલાં છે, તે ટીકા સહિત અમે જોઇ ગયા છીએ, પણ તેમાંના કઠિન ગણાતા સર્વ ભાગ અમે લક્ષપૂવક તપાસ્યા છે, પંદરમા કડવામાં ઘણી એક જગાએ નવા પાઠ આયા છે કે તેમ કરવાથી અર્થને બહુસારૂ’ વિશદ્રવ મળ્યું છે. ટીકામાં કરેલા અર્થ પણ એ સ્થળે યોગ્યજ છે. એક બે પાઠ હજુ પણ સંદિગ્ધ છે, જે ઉપર વાચકનું લક્ષ દરવું યોગ્ય ધારીએ છીએઃ- કર આનનપર શ્રીખંડ શોભે એ સ્થલે જે અર્થ આપે છે તે સારો લાગે છે, પણ તે અર્થને અનુસરવામાટે “ પ્ર૦ ૪ ” એમ કરી જે પાઠ આપ્યો છે તેમાંના શિખંડી અથવા “ શિખંડ” શબ્દ " શ્રીખંડ” ને બદલે મૂકવા જરૂરનો હતા, કેમ કે “ શ્રીખંડ ” એટલે તો “ ચાંલ્લે ” પણ “ શિખંડી ” એટલે માર, એમ છે, એવીજ રીતે “પરઅગ્ર વૃશ્ચિક આંકડા ભેદ્ય નિજ ભુજતળ ” એનો અર્થ આપતાં બુદ્ધિપ્રકાશમાંના ક ૯૫ત પાકથી દોરાઈ મારી હાથેલીમાં પ્રહાર કીધા ” એ અર્થ “ નિજભુજતળ ” કર્યો છે તે વાસ્તવિક લાગતું નથી. “ નિજ ” એ સ્વાર્થ સર્વનામ છે તેથી જે વસ્તુને ઉદ્દેશી વાત ચાલતી હોય તેનાથી બીજાને લાગુ પડી શકતું નથી. એટલે હંસનું જ ભુજતળ-હાથેલી-એમ અર્થ થ જોઈએ, જે સ્પષ્ટ રીતે પેટાજ છે; કેમકે હંસને હાથેલી હોય નહિ, ને તે તેનાં પી. છાંથી ભેદાતી નથી. આ સ્થલે કાવ્ય દેહન ભાગ. ૨ માં જે પાઠ છે તે રાખ્યા હોત તો ઠીક પડત. “ભેદ્યુનિજ ભૂતળ” અહીં ભૂતળનો અર્થ “ શરીર” એ ઘટાડી શકાત, ને નિજ એટલે પિતાનું એમ કહેવાત; તથા સમગ્ર અર્થ એમ થાત કે “વીંછીના આંકડા જેવાં તીણા પીછાંના અગ્ર જેણે પોતાનું જ આધારરૂપ શરીર–જે અતિ કોમળ છે–તેને બેઠું છે. ” તેવી તારાનાથી કાયા ઈત્યાદિ. એજ રીતે કડવા ૧૧ મામાં “ જુમ્મરવિસતરૂપે આગળ જાય નાખી વાટ ” એનો અર્થ કર્યો છે તેમાં “ જીગ્ન” થી “ રવિચૂત ” એ શબ્દ જુદો પાડી તેને અર્થ “ નળ ” એમ કર્યો છે, તે શા આધારે ? અમને તે ગ્રંથકારે જે બીજો અર્થ એમ પણ થાય ” કરીને “ જુમ્મરવિસુત” એટલે જોડકે અવતરેલા અશ્વિનીકુમાર, એ ૭૦ કતાં છગનલાલ ઠાકોરદાસ મોદી બી. એ. મૂલ્ય રૂ ૧-૧૨-૦ ૭૧ શોધીને ટીકા સાથે પ્રસિદ્ધ કરનાર રા. દામુભાઈ ડાહ્યાભાઈ એમ. એ બી. એસ * સી. એલ એલ. બી; અને રા. છગનલાલ ઠાકોરદાસ બી. એ. . sanahi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 7/50