પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૫૮ સુદર્શન ગાવલિ, કર્યો છે તેજ ખરો લાગે છે. અલ કાર વિષે પરિશિષ્ટમાં લખાણ કરેલું છે તે ઉપયોગનું છે. પરંતુ ઈચ્છવા યોગ્ય નથી. અલંકારનું લક્ષણ જે આપ્યું છે તે વાસ્તવિક લાગતું નથી, લખે છે કે “અલંકારવાળું ભાષણ કરવું એ સ્વાભાવિક છે...દિલના જેસ્સા અને તુરંગોથી અલંકાર આપે આપ ઉત્પન્ન થાય છે. અલંકારને “આપે આપ” ઉપન્ન થતા માની “દીલનાસ્તા ” જોડે એકત્ર કરવાથી, રસ અને ભાવને માટે જગે રહેતી નથી, ને તેથી જે કેવલ અલંકારજ છે તે છેક જીવ થઈ બેસવા જાય એ ખોટું છે. પ્રખ્યાત મમટાચાર્ય લખે છે કે उपकुर्वन्ततसंतंयेऽङ्गद्वारेणजातुचितू [ हारादिवदलंकारास्तेऽनुप्रासोपमादयः ॥ તે એટલે રસપંદર હોય તેને અંગભૂત થઈ જે ઉપકાર કરે તે, હારાદિક પેઠે, અનુ પ્રાસ ઉપમાદિ અલંકાર કહેવાય. ” ત્યારે આપોઆપ ઉત્પન્ન થતા મનોભાવ અલંકાર કહેવાય નહિ એ સ્પષ્ટ જ છે, ને તેથી “વાકયના અર્થની કે વાય માંહેલા વિચારની ચમત્કૃતિ ” અર્થાલંકાર કહેવાય પણ નહિ; કેમકે “વિચારએ રસનો વિષય થઈ ગયા. માત્ર અર્થ દર્શાવવાનો અમુક ભંગ તેજ અલંકારમાં સમાઈ શકે. આવી ગરબડ ઉપરાંત અલંકારની વ્યાખ્યાઓ પણ અદેષ નથી. ઉદાહરણુતરીકે જોઈએ તો ઉપમાની વ્યાખ્યા “ જ્યાં બે વસ્તુનું અથવા બે વિચારનું સરખાપણું મનને આનંદ પમાડતું હોય ત્યાં ઉપમા. ” આ સ્થલે ( સરખાપણુ” ” એ શબ્દથી “ સાધર્યુ” નો અર્થ સ્પષ્ટ રીતે આવતો નથી એટલું જ નહિ, પણ આખી વ્યાખ્યા એવી શિથિલ છે કે તે રૂપકને પણ લાગુ પાડી શકાય એવી છે, કેમકે બે વરંતુ “ ભિન્નજ” હોવી જોઈએ એમ સ્પષ્ટ કહ્યું નથી. આમ છતાં અલંકારોની વ્યાખ્યા કર્યા પછી, તેમને નળાખ્યાનની કવિતાઓમાં લગાડી બતાવ્યા છે એ બહુ સારું કર્યું છે. - અમે આટલા વિચારે દર્શાવ્યા છે તે એમજ જાણીને કે મૂલનાં ઉત્તમ ટીકાદિમાં જે કોઈ એકાદ બે સંશય જેવું અમને લાગ્યું તે નીકળી જાય તથા ગ્રંથ જેવો ઉત્તમ છે તે વોજ યથાર્થ થઈ રહે. અમે ધારીએ છીએ કે આ ગ્રંથને કેળવણી ખાતાવાળા પોતાના ઉપયોગમાં લેતા ભણનાર ભણાવનાર સર્વને સારે ફાયદો થાય. - ૭ર-હોમીઓ પથીક ચિકિસાર ભાગ-૧:—શરીરને સાચવવાથીજ સર્વ પુરુષાર્થ સિદ્ધ થઈ શકે છે, માટે તેની સાચવણી માટેના આપણા જ્ઞાનમાં જે કાંઈ વધારે થાય તે અતિ ખુશીની સાથે ગ્રહણ કરવા જેવો છે. દાક્તર બુલેલ અમેરિકામાં જઈ ધઘવદ્યા સારીરીતે ભણી આવેલા છે તથા કેટલેક વખત થયાં દવાના અનુભવ પણ લીધાં જાય છે–એમની રચેલી હોમીઓપેથીવિષેની બુક દરેક માણસને ઉપયોગી થઈ પડે તેવી છે, કેમકે તેમાં દવા તથા રોગની પણ થોડી હકીકત આપેલી છે, જોકે કઈ કઈ જગાએ ગુરૂ ભાગ રાખેલાજ છે, ને તે વસ્તવિક રાખેલે છે, કેમકે અનુભવીની સલાહવિના ચાલે નહિજ, આ જકાલ જે રીતે દવા ચાલે છે તે એલોપેથી કહેવાય છે. તેના કરતાં હોમીઓપેથીના સિદ્ધાંત જુદી રીતના છે. એના નિયમે આપણા વૈદકમાં ઉપયોગમાં લીધેલા જોવામાં આવે છે. જિ વિષમૌવધક્ જેવાજ એ શાસ્ત્રનો સિદ્ધાન્ત છે, ને દવા પણ એટલા થોડા પ્રમાણમાં આપે છે કે કાંઈજ સ્વાદ જણાતો નથી. છતાં ઘણા રોગોમાં બહુ ફાયદો થયાનું સંભળાય છે, તેમ જુનાં દરને તો એ દવા બહુ માફક આવે છે એમ મનાય છે. એ જ દાક્તરે હાલમાં દષ્ટિસંરક્ષણ” નામે બીજું પુસ્તક પણ પ્રકટ કરેલું છે, જે આંખનાં દરદો તથા દૃષ્ટિના ૭૨-રચનાર દાકતર કૃષ્ણરાવ બાબુરાવ બુલૈલ એમ. ડી. Ganan Heritage rta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 350