પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૫૫

From વિકિસ્રોત
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: Beef- tulad , 13 / / ગ્રંથાવલોકન, સ્વભાવ જે પ્રકારે વર્ણવે છે તે પ્રકાર અસરે કરી સહુ કોને પૂણ આનંદ ઉપજાવ્યા વિના રહે તેવો નથી. પ્રેમને ઠેકાણે જે સ્થૂળ ભાવતાએ, જે પાબુ ૬ પt, જે શરીરસંબંધ, આજ કાલ પ્રેમનું નામ ૫ મવા લાગ્યા છે, તેને મુકઃ મલે નનું આ વર્ણ બહુ આદરણીય છેઃ— તે તરછાડી છુટી સહુ જાળવી, અ મ વમુtત વિદેડ વસી; તોજ અરે પ્રિય તેજ રાકી સંતે પી કઈ નીજ પ્રેમ રતિ.. “વિમુક્ત,” સ્કૂલમાત્રથી વિમુક્ત, સંબંધ માત્રથી વિમુક્ત. શબ્દાતીત એવી જે સ્થિતિ તેજ પ્રેમ છે. મનુષ્યને જે પ્રેમ દ્વારા ઇશ્વરનું ભાન થાય છે, ઈશ્વરત્વ આવે છે તે સંબંધરહિત એવે આ ક૯૫નાગમ, પ્રેમ છે તેજ છે, કવિએ ઠીક કહ્યું છે:-- તું નથી પામર નાય ઍ10 વધએ મનુજાર્યજ પામરતા; આ તરૂઓ પણ આપી શકે જગને ફળ પુલ પ્રસાદી સા. હું પુસ્તકાલય. તે પણ તાપણુ આવી વધી જગમાંહે હવે મદ મોટુ રતિ, પ્રેમતણું ન ગુમાન શક પળવાર સ્વ જાળવી ચારસ્થિતિ. e Nઅમદાવાદ૧૩૭-સિાંવલસાંવસમાં પ્રવેશ:- હંદુસ્તાનની સિવિલ સર્વિસમાં દેશી આનો પ્રવેશ કેમ નથી થતા, સરકાર તેમાં કેવી રીતે ને શાકારણથી વિરુદ્ધ છે એવી વિરુદ્ધતા કેટલી ન્યાયયુક્ત છે, ને આ પ્રશ્નમાં ન્યાય દે છે, એ આદિ વિષયોને અવલંબી આપણા પ્રખ્યાત સ્વદેશહિતૈષી મી. દાદાભાઈ નવરોજજીએ લખેલા અંગરેજી પત્રાનું આ ભાષાન્તર કરી રા. શંભુધર દેશાઈએ ગુજરાતી વાચકવર્ગને એક અતિ ઉપયોગી રાજકીય પ્રશ્ન વિચારવાનો પ્રસંગ આપે છે. ભાષાન્તર શુદ્ધ અને સરલ છે, અને વિષય એ છે કે કોઇ પણ દેશહિતૈષીએ તેને લક્ષમાં લીધા વિના રહેવું ન જોઈએ. - ૧૩૮-બ્રહ્મજ્ઞાન ભામિઓ:-રા. મનમોહનદાસનો વેદાન્ત વિચાર ઉપરનો પ્રેમ ધાને સુવિદિત છે. બ્રહ્મજ્ઞાનની જિજ્ઞાસા કરનારને ઉપયુક્ત થાય એવા હેતુથી તેમણે સરલ ભાષામાં આ એક ગ્રંથ તૈયાર કરેલા છે. એમાં આમવિવેક, ભાતૃભાવ, મનુષ્ય કર્તય, આર્યધર્મનીતિસાર, બ્રહ્મજ્ઞાન મંડળ, સનાતન ધર્મ, બ્રહ્મજ્ઞાન બારાખડી, મનુષ્યનાં સમતો, એ આદિ વિષયને સારા વિસ્તાર કરેલ છે. જિજ્ઞાસુઓને આ પુસ્તક વાચવાથી બ્રહ્મજ્ઞાનના મુખ્ય મુખ્ય પ્ર” ઉપર સહજે દૃષ્ટિ થતાં ઘણું વિચારવાનું મળશે; થીઓફીકલ સોસાઇટીના પ્રથાને આધારે જેટલે ભાગ લખાય છે તે જોતાં નવીન વિચારસંકલાના ઉપર લક્ષ થશે, અને એકંદરે ગ્રંથ વાંચવામાં સમય વ્યર્થ ગયો એમ નહિ લાગે. જાનેવારી-૧૯૯૫ ૧૩-બે બેહનો-સફાઈદાર કાગળ, સફાઈદાર છાપ, અને સફાઈદાર પુઠાવાળી આ વાતની ચોપડી જોઈ અમને સંતોષ થાય છે કે એમાં વસ્તુસંકલનાની લેશ પણ ક્લિષ્ટતા દાખલ કર્યા વિના કેળવણી અને સંસ્કારની અસરના ભાવે અને અભાવે બે કેવાં મનુષ્ય ઉ ૧૩૬ ભાષાતર કર્તા રા. શા. 'ભુધર લમણજી દેસાઈ. પાટણ કીમત. ૦-૮-૦ ૧૩૭-પ્રસિદ્ધ કર્તા રા. રા. મનમોહનદાસ દયાલદાસ દાદીશેઠ અગીઆર લેન મુંબઈ કીમત ૧-૮-૦, ૧૩૮-ચનાર.રા.હરગાવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા વડાદરા:વીરક્ષેત્ર મુદ્રાલય.કી.૦-૧૨-૦ andhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50