પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો મહંત : નહિ, ક્ષમા કરો. ( [ અલખલક્ષ્મીની સાથે જાય છે ]. માનજીસ્ટમી : (વ્યાસને) કેમ, તમને શું લાગ્યું ? વ્યાસ : મને લાગે છે કે રાયજીની વાત સાચી હતી, અને મહંતજી એનો જવાબ ન આપી શક્યા. રાના: એમને બોલવા જ દીધા નહિ. વળી એમને બધાંની વચ્ચે આવો વાદવિવાદ કરવો યોગ્ય ન લાગે. એ ચાલ્યા ગયા તે એમનો વિનય હતો. વારેજ : કશોયે વિનય નહોતો. એ જે કહેતા હતા તે પોકળ જ હતું. એમની પાસે કશું કહેવાનું નહોતું એ દેખાઈ જ આવતું હતું. રાળા : હા, હું જોઉં છું કે તું હવે તારી હંમેશની, ચંચળતા પ્રમાણે દરેક બાબતમાં રાયજીની સાથે મળી ગયે છે. જે તારા વિચારો આવા હોય તો તારે પરણવું ન જોઈ એ. - દવે : તો માત્ર સાચું તે સાચું છે એટલું જ કહું છું, અને તે કહ્યા વિના ચાલતું નથી. રાળ : પણ તારે તો ખાસ કરીને આવી વાત ન કરવી જોઈએ. વી ? : કેમ રાળ : કેમકે તું ગરીબ છે, અને કશું આપી દેવા જેવું તારી પાસે છે નહિ. , . પણ, આપણે આ ભાંજંગડમાં પડવાની જરૂર નથી. (જાય છે. નકુળ અને મીનળલક્ષ્મી સિવાય બીજા બધાં તેની પાછળ જાય છે. )