પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા [ મશકપુરના એક ઘરને મોટા ઓરડો: તેમાં એક બાજુએ સુતારી કામના સરંજામથી સજ્જ કરેલું એક ટેબલ જેવું સેવાટન, એક ઠેકાણે લખવાનું ટેબલ તથા તે ઉપર કાગળો; એક પુસ્તકોનું કબાટ; પાછળ ભીંત પર એક આરસે તથા કેટલાંક ચિત્રો; તથા તેને લગાડીને ઊભાં કરેલાં કેટલાંક પાટિયાં; એક સુતાર તથા નકુલરાય કામ કરવાનો ઝભ્ભો (એપ્રેન) પહેરીને ટેબલ આગળ એક પાટિયાને રંધો ભારે છે] નવૃ૪ : ( ભીડામાંથી પાટિયું કાઢીને ) આ બરાબર થયું છે ? | સુતાર : ( ર ગોઠવીને ) સાવ બરાબર નહિ. વધારે જરથી (દેખાડે છે ) – આ પ્રમાણે કરવું જોઈએ. નવૃઢ : જોરથી કહેવું સહેલું છે, પણ મને ફાવતું નથી.