પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજો ૧૨૯ વંદિત્ત : તમારી દલીલ બરાબર નથી, જુવાન આખી ગીતાનું પ્રયોજન જ અર્જુનનો મેહ દૂર કરી એને યુદ્ધ કરવા પ્રેરવાનું હતું. વાદ : ( હસીને ) હું એ અભિપ્રાય નથી સ્વીકારતા. એવા કોનું પ્રયોજન હું એટલું જ સમજું છું કે વ્યાસને ધર્મનાં તત્ત્વ સમજાવવા માટે યુદ્ધના ખોખાંનો ઉપયોગ કરવો અનુકૂળ લાગ્યો. પણ એવા એક સ્થૂળ યુદ્ધના સમર્થ ન માટે ગીતાશાસ્ત્ર રચી કાઢયું એમ કહેવું એ બહુ જ સાંકડી દષ્ટિ લાગે છે. આખુ એ જીવન યુદ્ધનું જ ક્ષેત્ર છે, અને સર્વત્ર ગીતાના સિદ્ધાન્તોનો અમલ કરવાનો છે. અસત્ય અને હિંસા કરવાની છૂટ રાખનાર પુરુષ એ સિદ્ધાન્તાનો અમલ કરી જ ન શકે. દર : વારુ. પણ, તમે ૮ વફાદારીની પ્રતિજ્ઞા કેમ નથી લેવા માગતા ? ત્રી : તમે જાણો છો કે એ અધમ છે. વૃત્તિ : બિલકુલ નહિ. તમે જાણો છો કે ૧૦મીષ્મ અને દ્રોણ જેવાએ, તેમની પાંડવો પ્રત્યે સહાનુભૂતિ હોવા ૬. જોન બેપ્ટિસ્ટે સિપાઈ એને કહ્યું હતું કે ૭. એ તે એટલું જ બતાવે છે કે તે વખતમાંયે સિપાઈઓ લૂટતા, અને બેટિટે તેમ ન કરવા ઉપદેશ આપ્યો. ૮, સેગ"દ. ૯, સુવાર્તામાં એની મનાઈ છે. . ૧૦. જ્યારે પાઈલેટે કહ્યું કે, “પ્રત્યક્ષ ઈશ્વરના સોગંદ આપી હું તને પૂછું છું કે તું ખ્રિસ્ત છે કે ?” ત્યારે પ્રભુ ઈશ. श्रीमदेव देवाईबाध्य