પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૧ લે [ મશકપુરમાં એક વર્ષ પછી. નકુલના બંગલાનું દીવાનખાનું સંગીતની બેઠક માટે શણગારાય છે, વાવ વગાડનારાઓની બેઠકની આજુબાજુ નાકર ફૂલનાં કુંડાં ગોઠવે છે; મીનળલક્ષ્મી ભભકાદાર સાડીમાં અલખલક્ષ્મી સાથે આવે છે. ] મીનઝર્જશ્ન : જલસો ? નારે, એક સાધારણ બેઠક જ. અથવા, આપણા વખતમાં કહેતા હતા તેમ, “યુવક સમેલન.” મારાં છોકરાંઓએ પેલા નાટ્યપ્રયોગો કરી બતાવ્યા હતા ત્યારથી જયાંત્યાંથી એમને સંગીતના જલસાઓમાં ભાગ લેવા આમંત્રણો આવ્યાં જ કરે છે. એટલે મારેયે એ આમંત્રણાનું કરજ થવું તો ઉતારવું જોઈએ જ ના ? અવઢી : મને લાગે છે કે આ રાયજીને નહિ ગમે. મીનઝ૪t : મારી ઉપાય નથી. (નોકરીને ) એ અહી મૂકો. ( અલખલક્ષ્મીને ) પ્રભુ જાણે છે કે એમને કઈ રીતે નારાજ ન કરવા હું કેટલી આતુર છું. પણ મને લાગે છે કે એ પહેલાં જેવા આગ્રહી રહ્યા નથી. ;