પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૫૪ . અ ક ાથે રાળ : અમે જ પહેલાં છીએ ? વંન : કોઈ કે તો થવું જ જોઈ એ ! હું તો હમેશાં સૂચવું છું કે એક મીણનું બાવલું કરી પહેલા આવનાર તરીકે ગવી રાખવું જોઈએ! [ સુરેશ આવે છે. પાછળ વનરાજ પણ ગુંદર, પિન વગેરે લઈને આવે છે.]. સુરેશ : (તારાને) મે કાલ રાતના જલસામાં તમારી આશા રાખી હતી. તાર: અમે મારી માસીને ત્યાં ગયાં હતાં,—ધર્માદા બજાર માટે કેટલાક નમૂના તૈયાર કરવા. | [ વિદ્યાથીએ, સ્ત્રીઓ, મીનળલક્ષ્મી અને એક શ્રીમંત ખાઈ આવે છે ! શ્રીસંત વા: રાયજી દેખાતા નથી ?

ના, એ આવા મેળાવડાઓમાં ભાગ નથી લેતા : એમના લખવા વાંચવામાં જ ગૂંથાયેલા રહે છે.

સંનય : મહેરબાની કરી સાવધાન ! પહેલું કાર્ય સાદો રાસ. (તાળીઓ પાડે છે. સ્ત્રીઓ રાસમાં ગેહવાવા માંડે અર્થ૪: ( મીનળલમીની પાસે જઈને) એ બહુ વ્યગ્ર દેખાય છે. વીરેંદ્રને મળવા ગયા હતા, અને ત્યાંથી આવીને અહીંની ધામધૂમ જોઈ ઉશ્કેરાઈ ગયા છે, અને ઘર છોડી જવાની તૈયારી કરે છે. હું એના બારણા સુધી ગઈ હતી અને કાર્તિક જોડે વાતો કસ્તા હતા તે મને સંભળાઈ.