પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઑસ્ટૉયનું પાંચમા અંક માટેનું ટાંચણ અંક પાંચમે કરા ૧ શો લશ્કરી જેલની એક કોટડી. કેદીએ બેડા છે અથવા પડ્યા છે. વીરેન્દ્ર તેમને બાઈબલની સુવાર્તાનો ભાગ વાંચી સંભળાવે છે અને સમજાવે છે. એક કેદીને ફટકાની શિક્ષા કરીને અંદર લાવે છે. “ આt! માત્ર ને એક પુગાચેવ૧ હોત તો તમારા ખધા પર વેર વાળત.” રાણી અચાનક આવે છે, પણ એને કાઢી મુકવામાં આવે છે. એક અમલદાર સાથે તડાતડી, કેદીઓની પ્રાર્થના. વીરેકને એકાંત ઠેટડીમાં મોકલવામાં આવે છે. એને ટકા પડશે !” ઝવેરા ૨ નો ઝાર ર અને એનું મંત્રીમંડળ બંડ એ, ઠઠ્ઠા, મશ્કરી, હલકી સ્ત્રીઓ. ચ દ્રિારાણી મળવા માગે છે એવી ખબર. ઊભી રાખો. અરજદારની ખુશામત. ત્યાર પછી રાણી. અરજી નામ જ્વર, વિસર્જ ન. 2 કવેરા રૂ નો મીનળ નકુલના મંદવાડ વિષે દાક્તર સાથે વાતો કરે છે. “ એ બદલાઈ ગયા છે, વધારે રશ.ત બન્યા છે, પણ ૧. અઢારમી સદીમાં રશિયામાં થયેલા એક બળવાના આગેવાન. ૨. રઢિાયાના રાજા.