પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પાત્રો ન9૪૨Tય રાજાવત : એક શ્રીમંત જમીનદાર, વય આશરે (૫૫). નક્રરમી: તેની પત્ની (૪૦). રાવકુમાર (લાવણી) (ર૧), સુરેરા (૧૯), વનરાજ (૧૪), a fમત્રા (૧૦), ધ્રાંતા (૭), વજુ (૧) : તેમનાં બાળકો. પ્રતાપરાય (૬ ૦) : નકુલનો સાટુ. અથ૪ (૪૫) : પ્રતાપની પત્ની, મીનળની બહેન. રીચા (રર) : તેમની દીકરી. જવારાળા: એક રાજા બહાદુર પદવી ધરાવનાર માણસની - એનાથી છૂટી પડેલી સ્ત્રી, પહેલાંની જાહોજલાલી ઘટી ગયેલી. વીરે (ર ૨), તારા (૧૭) : તેનાં દીકરા-દીકરી. રામચંદ્ર રાવ : એક તરુણ સનાતની કથાકાર. સાપુ રામરાસ? : એક મહત સનાતની સાધુ. fટર : હિંદુ લશ્કરી સિપાઈ એનો એક ધર્મોપદેશક. ૧. આ ત્રણે મૂળ અંગ્રેજીમાં ગ્રીક ઑર્થોડોક્સ ચર્ચના પાદરીઓ, અનુક્રમે ફાધર વાસીલિ, ફાધર જરાસીમ, અને ત્રીજાનું નામ નથી આપ્યું, માત્ર ફાધર તરીકે સંબોધન છે. ફાધર વાસીલિ વિવાહિત છે.