પૃષ્ઠ:Timirma Prabha.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પહેલા નિશ્ચય કરતી હતી, તે જ ક્ષણે તમે એને સમજાવવાનું બીડું ઝડપ્યું ! નઇ : ભલે, ભલે. પેલાં આવે છે. મીનળને કહેજે કે મારા ઓરડામાં જ છું. [ જાય છે ].