પૃષ્ઠ:Timirma Prabha.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અ કે બીજો રાળા : શું ! એક જ ઘરમાં રહીને તમને કાગળ લખ્યો છે ? આ તો નવાઈ ! મીનજીરું : ના, એ ઠીક છે. એથી હું એમને વધારે સમજી શકું છું. વાતો કરતાં એ ઘણા તપી જય છે. કેટલાક વખતથી તો મને એમની તબિયતનીયે ચિંતા રાળી : કાગળમાં શું લખ્યું છે ? કાનજીફr : ( વાંચે છે ) તું મને દોષ દે છે કે મેં આપણા પૂર્વ જીવનને વીંખી નાંખ્યું છે, અને તેના બદલામાં કશું જ સંતોષકારક આપી શક્યા નથી. વળી, હું કુટુંબની કેવી રીતની વ્યવસ્થા કરવા ઇચ્છું છું તે પણ તું જાણવા માગે છે. વાત કરતી વખતે આપણે બન્ને ઉશ્કેરાઈ જઈ એ છીએ, તેથી આ કાગળ લખું છું. જે રીતે આપણે આજ સુધી જીવન ગાળતાં આવ્યાં, તે રીતે હવે હું કેમે રહી શકે એમ નથી એ મેં તને ઘણી વાર સમજાવ્યું છે. એના કારણોની ચર્ચામાં કાગળમાં ઊતરવું નથી. • તેમજ ગીતાના તથા મેટા સંત પુરુષોના સિદ્ધાંત પ્રમાણે જ આપણે શા માટે જીવન ચલાવવું જોઈ એ તે પણ અહીં સમજાવી શકુ એમ નથી. તારે માટે બેમાંથી એક માર્ગ ખુલ્લે છે. કાં તો સત્યને ઓળખીને ઈછાપૂર્વક અને હોંશથી મને સાથ આપ, અથવા મારામાં શ્રદ્ધા રાખી હું દોરું તેમ નિષ્ઠાપૂર્વક દેસાઈ મને અનુસર.' (વાંચતી અટકે છે) હું બેમાંથી એકે કરી - શકતી નથી. એ કહે છે તેમ જ જીવન ગાળવાની ફરજ છે ૧. ખ્રિસ્તના.