પૃષ્ઠ:Timirma Prabha.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલો ૫e મીનજીસ્ટર્ડ્સ : માત્ર દાન કરવાનો જ સવાલ હોય તો તો તમે કહે છે તે બરાબર છે. પણ હજુ તમે એમના વિચાર જાણ્યા નથી. એમના એટલેથી જ અટકવાનો વિચાર નથી. માત્ર ગરીબોને મદદ ન કરવાનો પ્રશ્ન નથી. પણ સમગ્ર જીવનનો પલટો કરવાનો પ્રશ્ન છે. એ બધું લૂંટાવી દેવા મથે છે. રાજા : હું તમારા ઘરની ખાનગી વાતોમાં ઊતરવા નથી ઇછતી, પણ મને કહેવા દે તો. . . . મીન9ઇક્રમr : જરાયે હરકત નથી. હું તમને ઘરનાં જ માણસ ગણું છું – ખાસ કરીને આ સંબંધ બંધાયા પછી.. રાળા : તો હું એવી સલાહ આપું કે તમારે તમારી માગણીઓ સ્પષ્ટપણે અને સંકોચ વિના નકુલરાયજી આગળ, રજૂ કરવી, અને કેટલી હદમાં શું કરી શકાય તેની હદ. બાંધી દેવી. . . . મીનજીસ્ટ્રી : ( આવેશથી) પણ એમને હદ બાંધવી જ નથી ! એમને તો સર્વસ્વ આપી દેવું છે. એ તો ઇચ્છે છે કે મારે, હવે આ ઉમ્મરે, રાંધવું, વાસણ માંજવાં અને લૂગડાં ધાવાં. રાળા : ના, ના. એમ તે હોય ? એ તો અજબ કહેવાય ! આ મીનઝ૪મી : ( ગજવામાંથી એક કાગળ કાઢે છે. ) આપણે બે એકલાં જ છીએ એટલે મને તમને બધું દેખાડવા હરકત નથી. એમણે મને ગઈ કાલે આ કાગળ લખ્યો છે. તે હું તમને વાંચી સંભળાવું છું.