પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આભારસાળા ૧ આ માલનાટકોને પેાતાનાં ગણી પાળનાર, પાખનાર અને રંગભૂમિ ઉપર લાવનાર મારા ચિત્રકમિત્ર કનુભાઈ દેસાઈ. ૨.સગ્રહનું નામ અને રૂપ નક્કી કરી આપનાર ભાઈશ્રી બચુભાઈ રાવત. ૩ ખાલસાહિત્યની દિશામાં અવારનવાર સરસ સલાહ અને સૂચના દેનાર મુ. ગિન્નુભાઈ. ૪ પહેલાં ત્રણ નાટકોને અહિં ફરી છાપતી વખતે ચિત્ર વગેરેમાં સહાયક ગુજરાત સાહિત્ય મન્દિર, બાલમિત્ર તેમ જ કુમાર કાર્યાલય.