પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪ ત્રિવેણી અને
 

૨૪ ત્રિવેણી અને વિસરાય આપણા એ અસલના રાજા કહેવાય છે. નીલમ તે કાલે એને કેટલામું વર્ષ એસશે ? વિમલરાય [પંતુજી જેમ] એક હાર, નવસા, પચાસી. મેના જીવન ગરી ત્યારે તો બિચારા મહું ઘરડા હશે! નીલમ અરે! આપણા દાદા પણ એવડા નથી ! ગારી એની દાઢી તો હીંચણુ લગી પહેાંચી હશે! જો પચાસ વરસના દાદાની દાઢી એક ફૂટ, તો હજાર વરસના વિક્રમની દાઢી કેટલા ફૂટ ?—કહા જોઇએ. [ [ણે સૌ મનમાં હિસાબ ગણવા માંડયાં હોય એમ વિચારમાં પડે છે. ] નિમલરાય [ ત્યાંથી જતાં ઉભા રહેશે. આવું છું. [ વિમલરાય અંદર જાય છે. ]