પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આજે દિવાળી ૨૫
 

[ ધીરા અવાજે ] સાંભળેા. દાદાનું વાંકું ન માલીએ. એ આપણા દાદા પણ એમના તો બાપુ ! [બ! છોકરાં જરા અાયી પામે છે.] નીલમ wારે દીવાળી સ [ આડા હાથ નાખી ] પશુ મા, મારી એક વાત સાંભળ. મારે અને જીવનને ખાવાનું નથી જોઈતું. ઇન્દુલા કેમ ? . નીમ [ હળવેથી ઇન્દુકલાને ] અમે અમારૂં કરી લીધું છે. [ હાથમાં થોડીક ચાપડીએ સાથે વિમલરાયને આવતા દેખાય છે. સૌની નજર ત્યાં ખેંચાય છે. ] વિમલરાય [ દરકન એક એક ચોપડી વહેંચી ] લ્યે. મજા કરે. વાંચા, કૂદા, હંસા. તમને બધાંને દાદાએ નવા વર્ષની લેટ મેાકલી છે. ગારી અને અમારે કાંઇ એમને માલવાનું ખરૂં કે નહિ? નીભ્રમ [;ખાટા મિજાજથી ] ચાડીક લવરંગિયાની લૂમે માલજે.