પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નારદ [ આશ્ચર્યથી ] પણ આ ધોકો કોનો ઉપાડયા છે? કિરીઢ [ ધીરજથી જેનો છે એના જ ધબ્જામાં પછાડ- ત્યાનું મને તો મન છે, [ હોંશભેર ] પણ કોના ? કિરીટ [ દયા ખાઇ ] ગરીમ બિચારા નગરશેઠના ! આપણા ઉપર એવા રાફ રાખ્યા કરે છે કે એમની ગાડી નીક- ળવાની હેાય ત્યારે આપણાથી લખેઢીએ રમાય નહિ, ગીલ્લીદડ ખેલાય નહિ; પતંગના દોર પકડાય નહિ ! બિન્દુ અને શેઠ કબ્રુસ પણ કેટલા છે? એલએટ રમતાં જો આપણા દડા એમની ઓશરીમાં ગયો તો ચાસ શેઠાણી ઉપાડી લેવાનાં નારદ [ હસી ] એમાં શેઠના શું વાંક? બિન્દુ કેમ નહિ ? શેઠ જશેઠાણીને શીખવ્યું હશે. [ત્રણે મિત્રા માંથોમાંચ હસે છે. પછી–] નારદ એ એવું તો સાચું. પશુ આ સાલ આપણે લાકડાં, છાણાં, માડ, છત્રી, પાટલી, લાકડી, જે હાથ આવ્યું