પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હોળીનું નાળીએર ૩૫
 

હાળીને નાલીર ૧ બિન્દુ કારણ કે એ એકદમ અપશુકનિયાળ લાગે છે. એ આવ્યા પછી અમને પાઇની પેદાશ નથી થઈ. કેમ; શેઠ ! આ તમારા જ ઢબ્બુ છે ને ? નરક [બિન્દુના હાથમાંથી ઢબ્બુ લઈ, તપાસ્યા પછી અરે! બીજા કાઈના નહિ હાય. જે ને, ૧૮૭૮માં તો એના જન્મ છે! કહી ને કે લગભગ રોડની ઉંમરના, [ સહેજ આસ્તેથી ] અને લગભગ સરખી જ અક્કલને. [ ગેાપાલદાસ એકબે શબ્દ સાંભળી જાય છે. 1 ગાપાલદાસ [ ધુંઆપુંઆ થઈ ] જોઇ લેજો. હવે તો હું વસન્ત- રાયને મેલાવ્યા વિના રહેવાના નથી. જોઉં છું કે તમે સ્વીક હળી પ્રકટાવા છે? [ આંગળી બતાવી ત્રણે અદ- માશાના હાથમાં આજે એડી પડશે. તૈયાર રહેજો, ગધેડાઓ! [ પીઠ ફેરવીપાલદાસ જવા લાગે છે. ] નારદ [ ગુસ્સા દાખી ] ટાસે ગાળ દીધી ? કિરીટ [ તુરત } તો પછી આ પીચકારી છે કાના માટે?