પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્રિ વે ણી ૮૭
 

W

મનહર ગાતી ગાતી આવીશ તો લેશે. [ હળવે રહી ] ને પૈસા પણ દેશે. વાસંતી [ગંભીરાઈથી] હા; એ વાત ખરી. ગાવું તો પડશેજ. રામ તો વળી ગાઈશ. વાસંતી મનહર શું? ખેલ ને રતન ? [ રતન જરાવાર અકળાય છે. છેવટ– ] રતન [મારા બહાર જતાં] અરે! પણ મારી મા.... વાસતી તો ગા. જો; હુમાં ભગવાન! માટર લાવ. [થાલી રાખી ] એક વાર મેટર કઢાવું છું. [ોરથી [ધીમેથી] રતન, ખસ એક વાર. [ રતન મુંઝાઈ મરે છે. ] મનહર [ ખભે હાથ મૂકી રતન, ડાહી થા. મહેનનું કહ્યું કરવું જોઈએ.