પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬ ત્રિવેણી અને
 

૨૬ ત્રિવેણી અને મનહર [મજાકથી ] કહેશે તો કાલ સવારે આવશે વાસ તી પણ મનહર, એને તો ખેલવા દે? રતન [મુંઝાતી, બીતી] કહું ?—હું બેસતા વરસને દિ આવું તો તમે મને આવવા દો ખરાં? વાસંતી એટલું બધું મેડુ? ન [ હોંશથી] પણ મા, એ દહાડે તો અજવાળુ થશે એ પહેલાં અંધારામાં હું આવવાની ! મનહર [ હસતાં] દારૂખાનું ફાડવા ? વાસંતી [ હેતથી ] જો; વળી એલી ! રતન [લાડથી ] અને સાથે સબરસ પણ લાવવાની ! લેશે ખરાં ને