પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪૫
ત્યાગમૂર્તિ.

મેટા ખરસ ૧૫. તે તેટલે ઊંચે દરજ્જેથી પણ પડી જતા હતા. તે આજે તા ઇંદ્રિયાને યથાશક્તિ પોષનારા, અનેક ભેગા ભેગવનારા આપણા સેવા સ્ત્રીઓના સંસમાં રહેતા હાય છતાં સંચમી ગણી શકાય કે ? આ તેએના બ્રહ્મચર્યનું લક્ષણુ હરો ? ખામાં દેશસેવા હશે ? ...... “ દેશનુ” હિત રૈટિયા ચલાવી વિલાયતી કપડાના ત્યાગ કરવામાં જ નથી. ત્યાગના પાકાર કરવાવાળાઓને ઇ વિલાયતી વસ્તુ વિના ચાલે છે? શૌચ જવું છે, હજામત કરાવવી છે, નહાવું છે અથવા ભીનાં કાંઇ કરવું છે તેણે વિલાયતી ચીજ વિના એને ચાલતું નથી તેગ્મેના તે આ ત્યાગ કે મેહ ? ......આપ જ્યારે આવ્યા ત્યારે આપને સારૂ શાં શા ખર્ચો થયાં તે જાણે! છે? એ બધું આપને નિમિત્તે થાય; તેના પાપમાં આપ ભાગીદાર નહિ ? કુટુબીઓમાં જેને મેળ નથી તે પ્રજાના મેળ સાધી ? પાતે ખળતા ખીજાને અગ્નિથી બચાવવાના ઉપાય બતાવશે ? શું આ સ્વતંત્રતાના મા છે? શું આ અહિંસાના માર્ગ છે ? F “હવે ચૈાઢી વિગત જણાવું. આપની આ ખાટા ખર્ચ કરાવવાની હોય નહિ. પણ એવા ખરચ ન કરવાની ઉપદેશત્તિ ન રાખો ત્યા લગી ભતા મેહમાં ધનના દુરુપયેાગ કરે જ. આપના આગમન પહેલાં મેઢરૅશની દેડાદોડી, આપને માટે સામગ્રીએ — પાયખાને જવાની ચીજોથી દરેક નાનીમેટી, ચીને તે પણ વિલાયતી, મુંબથી પારસલેથી મગાવી. કેટલા પૈસાના બે દિવસને સારૂ વ્યય થયા હૈાય તે આપના, જાણવામાં ન હૈાય. આપના ખાશકને માટે જો કે આપને તે કા પણ મેવા સિવાય બીજી ચીજો ન ખપતી હાય તાપણુ ......