પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪૬
ત્યાગમૂર્તિ.

૧૪૧ ત્યાગમૂર્તિ અને બીજા લે હંમેશાં બકરીઓનું દૂધ એક એક રૂપિયાનું આવે. તેમાંથી રા રૂપિયાભાર માખણ કઢાય. આ રીતે સાળ રૂપિયાનું એક શેર થી થાય. આના કરતાં ચૌદ આનાનું એક શેર ઘી વાપરવું શું ખાટું? સેવકાના કેટલા પૈસા બચે? વળી આપ આવ્યા ત્યારે સે! બસે માણસા ભેળા થઇ એશઆરામ કરતા થઈ ગયા. આ કાંઇ ખગ સુખનું સાધન ન ગણાય.’’ પચીસ પાનાંના ક્રાગળને મેં લખનારના જ શબ્દોમાં સાર આપ્યા છે. લખનાર વિવી છે તે તેમણે મધું સદ્ભાવે લખ્યું છે. લખનારના કેટલાક આરા વિષે હું જાણુતા નથી. છતાં મારે સામાન્ય અનુભવ એવા છે ખરા કે જાહેર પૈસાને ઘણા દુર્વ્યય થાય છે. આની મે` પ્રસંગાપાત્ત ટીકા પણ કરી છે. કાર્યકર્તાઓના એશઆરામને સારૂ પૈસા જોઇએ તે કરતાં વધારે વપરાએલા મેં ઘણી વેળા જાણ્યા છે. હવે તે ઘણું ઓછું થયું છે છતાં વધારે સુધારા કરવાને અવકાશ છે એમ મારે કબૂલ કરવું જોઇએ. ગાડીભાડાનું ખરું હાલતાં ને ચાલતાં થાય છે એ વાતમાં કેટલુંક સત્ય છે જ. આપણે હવે તા કેવળ કંગાળ લેાકાની સેવા કરવા ઇચ્છીએ છીએ, તેએાના એલચી બનાવા માગીએ છીએ. તેથી આપણા જીવનમાં છે તેના કરતાં ઘણી વધારે સાદાઈ આવવી જોઇએ એ વિષે મને શક નથી. જ્યાં પગે ચાલીને જવાય ત્યાં ગાડીનેા ઉપયોગ ન જ કરાય. સેવક મહેમાનાની મિજબાની કરવાપણું હાય નહિ. કામદારા એકઠા થાય તે મિજબાની ખાવા નહિ પણ કામ કરવા. સીએના સસગમાં કઇ વાતના ઇશારા છે એ હું નથી જાણી શક્યા. આખા કાગળ ઉપથી એ ખુલ્યું નથી. પશુ