પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

ત્યાગમૂર્તિ.

. કોણ બચાવે તેઓ પૂછી લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે, આ દિવસમાં તે નાત આખી ખળભળી ન ઊઠે તે, તેમનાં લગ્ન થશે. - મારી નાતનુ' કશું બંધારણુ નથી — નિ:સીમ સ્વચ્છંદ એ મારી નાતની ખાસીઅત કહું તે અડચણુ નથી. મારી નાતે દારૂડીઆએને સંઘર્યાં છે, વ્યભિચારીને સંર્યો છે, સ્ત્રીઓના ઉપર અત્યાચાર કરનારાઓને સંઘર્યાં છે, જીવતી સ્ત્રી ઉપર અનેક સ્ત્રી પ્રભુનારાને પણ સંઘર્યાં છે. છતાં ભાજકાલ નાતને અનેક વર્ષને નિદ્રાજડ અંતરાત્મા કાંક કાંક જાગી Õા છે. ઉપર કહેલું ગામ નીતિની દૃષ્ટિએ મારી નાતના ગામેામાં ભારે નમૂનેદાર છે એમ તે નથી જ, પશુ ત્યાંના યુવાનોના અંતરાત્મા આ કિસ્સાને લીધે ઉછળ્યે, તેમણે ગામના માણસાને એકઠા કરી સભાઓ ભરી, પેલા ભાષને નાત બહાર કરવાની ધમકી આપી, સભામાં કડવાં વેણા પણ સારી પેઠે ક્યાં, આટલામાં હું ત્યાં પહોંચ્યા. મે એ ભાષને મળવાના વિચાર કર્યો. સવારે એ ભાઈ નહેાતા, એટલે તેમને આ કામમાં ઐતિ આપવાનું જેમને વિષે કહેવાતું હતું એવા તેમના એક સંબંધીને હું મળ્યેા. ગામના યુવાનાએ પેલા ભાઇને નાત અહાર કરવાની, તેની સાથે કરશે સંબંધ ન રાખવાની ધમકી આપી, એટલે તે પેાતાના દુરામતમાં વધારે મક્કમ થયા. તે પૈસાદાર છે, એટલે નાત હાર મૂક્વામાં આવે તે પેાતાની સાથે કેટલા રહેશે. તે વ્યવસ્થા કરવા લાગ્યા, અને દુર્ભાગ્યે તેને ખેંચાર માણુસ મળ્યા છે. તેમાંના એક આ ઉપર કહેલા સંબંધી છે. તેમને મળાને બધી કીકત મે જણાવી. તે તો આ કામમાં પાતાની સંમતિ નથી એટલી વાતની મને ખાતરી