પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૬૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂત્તિ અને બીજા લેખા બદલામાં ગાળા મળે તાયે તે સેવા કરે. અવગુણુ ઉપર જે ગુણુ કરે તે નર નાની નણુવા', એવું વાક્ય અનુભવી તે વ્યવહાર કવિએ રચ્યું છે. સેવકમાત્ર એવા જ્ઞાની હાવા જોઇએ. આપણે ગુજરાતમાં અને ખીજા ભાગમાં ક્રુરી જય નથી મેળભ્યા, તેનુ” માટું કારણ એ છે કે આપણે પેાતાને સેવક માન્યા છતાં સરદાર મનાવ્યા છે. કામદાર તરીકે આપણું નામ તૈધાવ્યા છતાં આપણે કામ લેનાર અન્યા છીએ. ' આપણે ગામડાંઓ ઉપર ખેાજારૂપ ન થઈએ એમ હું લખી રહ્યા છું. તેને અકાઇ એમ ન કરે કે આપણે ગદી સહન કરવાની છે. ઓળખું છું કે જે કેટલાક આળસુ કામદારને પોતે બહુ મેલા રહે છે તે સાફ જગ્યાએ જાય તેને મેલી કરતા જાય છે. સેવકે જેમ અંતરની પવિત્રતા મરણાંતે પણ જાળવવી રહી છે તેમ તેણે ખાદ્ય સ્વચ્છતા પણ જાળવવાની છે. પેાતાનાં ક્રપડાં ભલે પચાસ થીગડાંવાળાં ઢાય પણ તે સાફ્ તે હેાય જ. લેટા અરીસા જેવા સ્વચ્છ હાય. જ્યાં ઉતરે ત્યાં મેલું હોય તે પોતે તે જગ્યા સાફ કરીને લાાને સ્વચ્છતાના પદાર્થપાઠ શીખવે. પાયખાનું મેલું હાય તા પેતે જ સાદ કરે. જંગલમાં જાય તે સાથે નાની કાદાળ લઇ જાય ને તેના ઉપયાગ શૌચ પહેલાં તે પછી કરે, મેલું માત્ર જો આપણે સાર્ માટીથી ઢાંકીએ તા માખી ત્યાદિ છવાના ઉપદ્રવ હળવા પડે તે શરીરસુખાકારી વધે. કામદાર અગ્યના નિયમે તે જાણી જ લેવા જોઇએ,