પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૭૯
ત્યાગમૂર્તિ.

ધાડ પડે ત્યારે ઘટાપુરમાં જ્યારે ધાડ પડવા લાગી ત્યારે ત્યાંના રહેવાસીઓ ગભરાયા. એવી સ્થિતિમાં સહુ ગભરાય. હુવૈ મ્યુનિસિપાલિટીએ ઘટતા ઉપાય લીધા છે, તેથી તે વરસાદ શરૂ થવાથી ધાડપાડુઓને ભાગી જવાની સગવડ ઓછી થવાથી ધાડનો ભય શેા એછો થયા છે. એટલે તાત્કાળિક ઇલાજ ઘાટઢાપરવાસીઓએ શેા લેવા અને વિચાર કરવાપણું રહેતું નથી. · પણ વધારે પોલીસ ગેહવાઇ એ ઇલાજ ખરી ઈલાજ નથી. એવા લાતે સદાય લેવાયા છે છતાં ધાડા ખધ નથી થઇ. અમેરિકા જેવા બહુ સુધરેલ ગણુાતા દેશમાં ચાલતી ગાડીઓ ઉપર ધાડા પડે છે, જાહેર રસ્તા ઉપર ધોળે દિવસે સાહસિક લૂટારા ક્રાઇ વેળા છૂટી શકે છે. ચેરી. તે થયાં જ કરે છે. સુધારાના વેગ જોડે ગુન્હા પણ વધ્યા છે. એમ ધા અવદ્રાકનશાસ્ત્રીએાની માન્યતા છે. બહુ તા ગુન્હાની જાત શી છે. માણુસાની સફાઈ સાથે ગુન્હાની સફાઇ પણ