પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯૬
ત્યાગમૂર્તિ.

નાકરાની સ્થિતિ કેમ સુધરે? નવજીવન’ નિયમસર વાંચનારને યાદ હશે કે તા. ૨૧મી સપ્ટેમ્બરના અંકમાં ‘ સર્વોદય’ નામે એક ચર્ચાપત્રીએ અનૂરાના કામમાં લાકા ઘટાડવાની સૂચના કરેલી તે ઉપર વિરાગી' ઉપનામથી લખનાર એક શિક્ષિત વેપારીએ પોતાના વિચારા જણાવ્યા છે. તેમાં તે લખે છેઃ “ કેવળ કાપડના બજારમાં નાકરવર્ગની સંખ્યા આશરે દસ હજારની હશે. એ જ પ્રમાણે રૂ, સૂતર, કરિયાણું, અનાજ તથા શરાષ્ટ્રી વગેર ધંધાને વિષે સમજવું. નાકરાને ઘણે છે પગારે લાંમા વખત કામ કરવું પડે છે. તેમાં યોગ્ય ફેરસાર થવા એએ.” '