પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯૭
ત્યાગમૂર્તિ.

નીકરાની સ્થિતિ કેમ સુધરે ? એ સ્વીકારતાં છતાં ‘વિરાગી’ કહે છે કે આ સર્વાં મુશ્કેલીએ દૂર કરવાના રામખાણુ ઉપાય એ સહકાર જ છે. જુદા જુદા ધંધાના નાકરા માટે નાકરવર્ગ સહકારી સમાજ સ્થાપી દરેક નાકરને તેના સભાસદ થવાની પુરજ પાડવી. આવી સમાજ નાકરાના ખાવાપીવાની, રહેવાની વગેરે અનેક સગવડા કરી શકે છે, અને આમાં શેઢા પાતે નાકરાને મદદ કરે તે ઘણા ઝપાટાથી સહકારનું કામ ચાલી શકે.” આ વિચારા સ્તુત્ય છે એમા તા કંઇ શકા જ નથી. પણુ એક વેળાએ ઉંદરાની સભામાં બિલાડીથી ચેતતા રહેવાનૈ સારૂ એક ઉંદરે સૂચના કરી કે બિલાડીના ગળે એક ધટ બાંધવા જોઇએ અને એમ થાય તા અવાજ થતાં સહુ પોત- પોતાના દરમાં ભાગી જાય. એ વખતે પ્રશ્ન એ થા કે ઘટ ક્રાણુ આંધશે ? તે પ્રમાણે આવાં મહત્યાય નાકરામાંથી કાણુ કરશે એ સવાલ ઉઠે છે. મુંબના નાકરાની આટલી મેટી સંખ્યા જો એકત્ર થાય અને તે એક મતના થઇ શકે તે કામ જરાયે કઠણુ નથી. જે માણસને સારા વિચાર સૂઝે તે પતે તેના અમલ કરવાનું શરૂ કરે એના જેવી ખીજી એક એ વિચારના પ્રચાર કરવાની સારી ચેાજના ન હાઈ શકે. વિરાગી’ `ાતે જ પાતાના વિચાર અમલમાં કેમ ન મૂકે?