પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯૮
ત્યાગમૂર્તિ.

ચમારખાનાં ‘ટેરીએ ? એટલે ચમારની દુકાના અને પેઢી. રાવી પેઢી આજકાલ હિંદુસ્તાનમાં ઘણી નીકળે છે. એમ એક રખપત્રી જણાવે છે. વળી તે લખે છે કે આવી રીતે ।ંદુસ્તાનના વેપાર વધે તા એ ઇચ્છવાજોગ નથી, કેમકે તેથી રાના નાશ થાય છે. આમ લખી લખનારે સદ્ભાવે જીવયાના પ્રશ્ન ઉઠાવ્યે છે. અમને લાગે છે કે ચમારની દુકાનેથી હ‘સામાં વધારે થવાના નથી. ચમારીની દુકાના વધતાં ઢાશ વધારે મરશે એમ માનવાને કશું કારણ નથી. મૂએલાંઢારનાં ચામડાંના રૂપયેાગ નિર્દોષ છે એમ અમારી માન્યતા છે. ચમારના ધા આવશ્યક છે. માણસાને જોડા વિના ચાલવાનું નથી. ખેતીના ધંધામાં ચામડાના હરઘડીએ ઉપયેાગ છે. પાણી ખે'ચવાના અસંખ્ય કાસ પણ ચામડાના જ અને છે. એ ધંધાથી લાખા રૂપિયાની કમાણી થાય છે. એ ધંધા હાલ ચમારાના અને માચીએના હાથમાં છે. તેમના હાથમાંથી મેટી પેઢીએના હાથમાં જઇ ચમારા અને મેચીઓ ભૂખે ન મરે એના દાખત આપણે કરવાના છે. જો આપણે ચેતીએ નહિ તે પાિમ અમે ધાસ્તી રાખીએ છીએ તેવું જ આવશે. આપણે આપણુ કારીગરાની