પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯૯
ત્યાગમૂર્તિ.

ચમારખાનાં દરકાર જ નથી કરી. કારીગરાને ‘ વસવાયા ’ કરાવી તેના અનાદર કરી દેશને નુકસાન પહેચાડયું છે. કારીગરી હલકી ગુણી, મહેતાગીરીને ટાચે ચઢાવી ગુલામી સ્વીકારી છે. કડિયા, માચી, સુતાર, લુહાર, હામ વગેરે વર્ગને ઉતરતા માની આપણે તેને ખાવ્યા છે. તેઓના ધંધામાંથી, તેઓનાં ધરમાંથી વિનય, વિદ્વત્તા, સજ્જનતા, સભ્યતા આપણે હરી લીધાં છે. પરિણામ એ આવ્યું છે કે એમનું જીવન શુ ખર્યું છે અને એ પોતે પણ તે જીવનને ઉચ્ચ નથી માનતા. તેથી તેઓ શાળાનું જ્ઞાન મેળવે છે તે પાતાને ધંધા છેડી દે છે, પોતાના ધંધાથી શરમાય છે. માચી ભણીને પોતાના ધંધા છેડે છે; દરજી ભણે એટલે સાયબ્રેડે છે; વકર ભણીને સાળની સાથે વેર બાંધે છે ને ભગી તેમણે તે પાયખાનાં સાફ કરે એમ બને જ કેમ ? જો આપણે હાથ- પગની મહેનતથી થતા ધંધાની અવગણુના ન કરી હાત તે આવી કિંઠન દશામાં ન આવી પડત, મને ગ્રેજ્યુએટાને ભગીના ધધા કરતાં પણ શરમ ન આવત. જીવથા વિષે પણ આપણામાં વિચિત્ર વિચાર પ્રવર્તે છે. જીવદયાની શરૂઆત આપણી પેાતાની જ જાતિથી એટલે મનુષ્યતિથી થવી જોઈએ તેને બદલે પશુજાતિના જીવ છરી વડે ન લઈએ. તેમાં જીવધ્યાની સમાપ્તિ માનીએ છીએ. પશુ પર્ યા રાખવી આવશ્યક છે, પણ મનુષ્યતિ ઉપર પણ તેટલી જ યાની આવશ્યકતા છે. વળી જીવયાને અહાને કે નામે આપણે દેારાઇ ન જવું એ યાદ રાખવાનું છે. સૂએલાંઢારનાં ચામડાંના ઉપયોગ વતા ઢારની ખાલ ઉખેડવા ની વાત કરીને વખાડવા એ ન્યાય નથી, સત્ય નથી. (