પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૦૧
ત્યાગમૂર્તિ.

નાગરિકનું કત વ્ય ૨૦૧ એક સમય એવા હતા કે જ્યારે મને તીવ્ર છા હતી કે હું શહેરની સેવા કરૂં. એ સમય એ જ કે જ્યારે તમારામાંના કેટલાક મિત્રાના નાતરેલા હું અમદાવાદમાં રહેવા આવ્યા. મને તે વેળા થયેલું કે તમારી સેવા કરીને મારૂં અમદાવાદમા રહેલું સળ કર્યું. જ્યારે તમે બધા મને નહેાતા ભુતા ત્યારે મને અહીંના એક શહેરી, ડા. હરિપ્રસાદ અને જરૂર જાણતા હતા. અમે બન્ને મળતા ત્યારે શહેરસુધરાઇની. લાકની સુખાકારી/ ખૂબ ચર્ચા કરતા. દક્ષિણ આફ્રિકાના મારા શહેરી જીવનની અને શહેરસેવાના અનુભવાની હું તેમની સાથે આપણે કરતા. મને ત્યાંની લડાઇમાં અનુભવ મળ્યા એ તે સુભાગ્ય પણુ શહેરની સેવા કરવાના પશુ અવસર મળ્યા હવે એ વાતની તમને ફાને ખબર નથી, અને એ ઠીક જ છે કે ખબર નથી, કારણુ મૂગી સેવા એ જ ઉત્તમ અને સાચી સેવા છે. ડાર્કેટર અને હું એકબીજા સાથે વાતા કરતા, અને હું મારા મનાયે તેમને જણાવતે. એક સેવકમ’ડળ બનાવીને શહેરની ગલીઓમાં, શહેરની પાછૅ- પાળમાં જવાની, અને ભાષણ આપીને નહિ પશુ પાયખાનાં સાદ કરીને, માળા ઉલેચીને, ખચેલું પાણી કેવી રીતે ઉપયાગમાં લેવાય તે ખતાવીને શહેરસુધરાઈના પદાપાઠ આપવાની અમારી મુરાદ હતી. અમદાવાદ જેવું નિક શહેર શાલીતું હાવું જોઇએ, તેમાં બગીચા હૈાવા જોઈએ કે જેમાં આળકા ક્રીડા કરે એ પ અમારી મુરાદ હતી. પણ એ બધા માટે પૈસા મ્યુનિસિપાલિટી ક્યાંથી કાઢે? એટલા માટે કર તા ન જ વધારી શકાય. એ તા અસ'ભવત જ વાત લાગી, એટલે અમે વિચારેલું કે ભિક્ષાની ઝાળા લઈને નીકળી પડીશું,