પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૦૩
ત્યાગમૂર્તિ.

નાગરિકનું કત ન્ય હૈત ? એમ કેમ કહેવાય કે અગાઉના બધા પ્રમુખા અને તમારા સાથી સભ્યોને, મને જે વિચારા આવ્યા તે ન આવ્યા હોય ? મારાથી એમ કેમ કહેવાય કે એમણે કશા પ્રયત્ન નથી કર્યાં? હું કેમ ન જાણ્યું કે આવી યેાજનાએાના અમલ કરવામાં મુશ્કેલી નડે છે ? પણ અમદાવાદની ગંદકી જોને મારૂં હૃશ્ય રહે છે. અમદાવાદ જેવા ધનાઢય ગામમાં આટલી ગંદકી કેમ, આટલા ભૂખમરા ક્રમ એમ મને થયાં જ ફરે છે. એવા ધનાઢય શહેરમાં બગીચા શા સારૂ નહેાય ? પણુ મારાથી કેમ કહેવાય કે હું મ્યુનિસિપાલિટીમાં હાત તા એ બધું કરી શકત ? હું તેા નિરભિમાની થઇને એટલું જ કબૂલ કરી લઉં કે ઈશ્વરે જે કર્યું તે સારૂં જ કર્યું. કદાચ મને નામેશા જ મળી હૈાત, કારભુ નામાશી તેા મારે કપાળે લખેલી છે. કપાળે નામેાશી ન લખેલી હાત તે આજે તમારી પાસેથી આ માનપત્ર ચેરી જવાને માટે હું ઉભા રહું? ચેરી એ નામેાશી તા ખરી જ ને ? પણ તમારી ઉદારતાના પાર નથી. રિ મારા શુભ હેતુઓ ધ્યાનમાં લે, મારા ગુન્હાઓને મા કરે, તમે પશુ માફ્ કરી; પણુ મારા શુભ ઉદ્દેશ ધ્યાનમા લેવા મેગ્ય લાગે તે કેજો એટલી જ વિનંતિ કરૂં. મેં તે આદ શહેરી જીવનની કલ્પના આપની આગળ મૂકી છે. એ તમારા લક્ષની બહાર ન રહે તે હું કૃતકૃત્ય થા હઇશ. માપના માનપત્ર માટે શું કરી પાછા આપના આભાર માનું છું.”