પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૦૪
ત્યાગમૂર્તિ.

હિં દુધમ હંમેશા જ મને પેાતાને સનાતની હિંદુ તરીકે એળખાવું છું. અને મારી મદ્રાસની મુસાફ્રી દરમિયાન અસ્પૃશ્યતાના પ્રશ્નની ચર્ચા કરતાં તે મેં મારા એ દાવા હંમેશના કરતાં વધારે ભારપૂર્વક રજૂ કર્યાં છે. અને છતાંયે હિંદુધર્મને નામે થનારી એવી કેટલીએ બાબત છે. જે મને માન્ય નથી. જો હું સાચેા સનાતની ન હાઉ તા પેાતાને સનાતની અગર એવા જ ખીજા નામથી ઓળખાવવાની મને પૃચ્છા નથી. તેમ એક મેટા ધર્મના નામના આશ્રય લઇને તેમાં છુપી રીતે કશા સુધારા કે ખગાડે દાખલ કરવાની પણ મારી અલબત્ત ઇચ્છા નથી. તેથી મારા એ ધમ થઈ પથા કે સનાતન હિંદુધર્માંના હું કૅનેટ અથ કરૂં છું તે મારે એક વાર સ્પષ્ટપણે ચેમ્બુ કરી દેવું. ‘ સનાતન સ્વાભાવિક માં જ હમેશાં વાપરૂં છું. 9 શબ્દ હું એના