પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૦૫
ત્યાગમૂર્તિ.

હિંદુધમ r હું મને પેાતાને સનાતની હિંદુ કહેવડાવું છું કારણ કેઃ ૧. હું વેદાને, ઉપનિષદન, પુરાણાને અને જે બધા ગ્રંથા હિંદુલમ શાસ્ત્રાને નામે ઓળખાય છે. તેમને માનું છું અને તેથી અવતારેતે અને પુનર્જન્મને પણ માનું છું. ૨. હું વર્ણાશ્રમધમત્તે મને લાગે છે કે એના મૂળ વૈદિક માં માનું છું; એના આજના લૌકિક અને અણુધડ અમાં નહિ. ૩. હું ગેરક્ષાને તેના આજના લૌકિક અર્થ કરતાં ધણા વધારે વિશાળ અર્થાંમાં માનું છું. ૪. મૂર્તિપૂજાને વિષે મારી અનાસ્થા નથી. વાચક જોશે કે તેમજ કરતા તેમને મેં પૌરુષેય અગર ખીજાં શાસ્ત્રના ઉલ્લેખ ઇશ્વરપ્રણીત કહ્યાં નથી. કારણ એકલા વેદ જ આપૌષય કે ઈશ્વરપ્રણીત હોય એમ હું માની શકતા નથી. હું તે બાઈબલ, કુરાન અને અંદઅવસ્તાને પણ વેદના જેટલાં જ ઈશ્વરપ્રેરિત સમજું છું. આ ધર્મી- માનું મને શું પ્રત્યક્ષ જ્ઞાન છે એવા મારા દાવે। નથી. છતાં જે મુદ્દાનાં સત્યેા ધશાઓ ઉપદેશે છે તે હું અંતરથી ઓળખું છું અને લાગણીથી સમજું છું એવે અલખત્ત, મારા દાવા છે. શાસ્ત્રના મારી બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિમ અળખામણા લાગે એવા કોઇ પણ અર્થથી પછી તે ચાહે તેટલા વિદ્વત્તાપૂર્ણ કાં ન હોય ~ બંધાવાની હું ના પાડું છું. અત્યારના શકરાચાયે અગર શાસ્ત્રીએ પોતે હિંદુ ધમ શાસાના જે અર્થ કરી બતાવે છે તે જ એક સાચે છે એવા દાવા કરતા હોય તો હું તેને વધારેમાં વધારે આગ્રહ- પૂર્વક નિષેધ કરૂં છું. ઉલટું હું એમ માનું છું કે મ