પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૦૬
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે ધાનું આપણું અત્યારનું જ્ઞાન છેક અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને અાચમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કર અને જેણે સ પ્રકારની માલિકી અને ધનવૈભવનો ત્યાગ નથ કર્યો, તેવા કાઇ પણ મનુષ્ય શાસ્ત્રાને ખરેખરાં સમજી ન જ શકે એ ધસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્દા છે. હું ગુરુની પ્રથા માનું છું પણ સાથે સાથે એ પણ જોઉં છું કે અત્યારે તે લાખા મનુષ્યાએ ગુરુ વગર્ જ પોતાની જીવનયાત્રા પૂર કવી રહી છે. કારણુ સપૂ જ્ઞાન સાથે તેટલા જ સંપૂ સદાચારના સંગમ આ કળિકાળમાં સાંપડવા દુર્લભ છે. પણ આથા પેાતાના ધમાં રહેલું સત્ય કદિ પુણ જાણવાની બાબતમાં માસે નિરાશ થવાની બિલકુલ જરૂ નથી, કારણુ બધા મહાન ધર્માંની પેઠે જ હિંદુધના પ પાયાના સિદ્ધાત્તા સનાતન હાઇ સહેજે સમજાય તેવા છે દરેક હિંદુ શ્વિરને માને છે; તે મેવા દ્રયમ્ ’ છે. એવ માને છે, પુનર્જન્મને અને મેક્ષને માને છે. પણુ જે ખાસ વસ્તુ હિંદુધને ખીન્ન ધર્મોથી નાખે પાડે છે તે તેની ગારક્ષા અને વર્ણાશ્રમધર્મ છે. વર્ણાશ્રમ તે! મને લાગે છે કે મનુષ્યસ્વભાવમાં જ રહેલ વસ્તુ છે. હિંદુધર્મશાસ્ત્રીય ઢબે તેના વિચાર કરી તે જ્ઞાસ્ત્રની પૂણુતાએ પહેાંચાડેલ છે એટલું જ, એ જન્મથી પ્રા થનારી વસ્તુ છે. માણસ સ્વેચ્છાએ પેાતાના વણુ બલી શકતે નથી. પેાતાના વર્ણાશ્રમ ન પાળવા એ પરપરાને તાવ સમાન છે. પણુ વર્ણાશ્રમના તત્ત્વને લઈને એક વર્ષોંની અસ્પ ન્યાતા અને પેઢાન્યાતા કરી મૂકનારે એ સિદ્ધાંતની જે